શોધખોળ કરો
સુરતઃ ડૂમસમાં યુવાને કરી આત્મહત્યા, યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી

સુરતઃ ડુપમસના હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને દરિયા કિનારે જઇને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવાનનું નામ કાળુ મુળજી રફાળીયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. યુવાન જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સરદાપુરા ગામનો વતની હતો. યુવાકના આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે તેની પાસેથી મળેલા પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો





















