BJP Welcome party: કમલમમાં ભરતી મળો, આ નેતાએ કર્યાં કેસરિયા, ભાજપમાં જોડાયા
ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓએ આજે કેસરિયો ધારણ કર્યો, કૉંગ્રેસ, AAPના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાયા.
ગાંધીનગર:લોકસભાની ચૂંટણીના પગલે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં ફરી એકવાર વેલકમ પાર્ટી યોજાઇ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં 20થી વધુ નેતા ભાજપમાં જોડાય. ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીયો કર્યો. કૉંગ્રેસ, AAPના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાયા. સાથે જ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, અન્ય પક્ષના પૂર્વ હોદેદારો અને વિવિધ સમાજના આગેવાનો પણ કેસરિયો કર્યાં.
આ નેતા ભાજપમાં જોડાયા
- પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર જોડાયા ભાજપમાં
- મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર જોડાયા ભાજપ
- સાબરકાંઠાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ જોડાયા ભાજપમાં
- યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સુધીર પટેલ ભાજપમાં જોડાયા
- ખેરાલુના વિનોદ ચૌધરી જોડાયા ભાજપમાં
- સતલાસણાના જીતેન્દ્રસિંહ પરમાર જોડાયા ભાજપમાં
- સુદાસણાના દિનેશસિંહ પરમાર જોડાયા ભાજપમાં
- હડોલના નાગજી ઠાકોર ભાજપમાં જોડાયા
- મહેસાણા જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ મંજુલા ચૌધરી ભાજપમાં જોડાયા
- AAPના પણ અનેક કાર્યકર્તા, નેતાઓ ભાજપમાં જોડાયા
- રૂપલબેન પંડ્યા, સોમાભાઈ ભાજપમાં જોડાયા
- વલસાડના વિનય વાડીવાલા ભાજપમાં જોડાયા
- કપડવંજના જીગીશા પરમાર ભાજપમાં જોડાયા
- ખેડાના લક્ષ્મણસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા
- કપડવંજ વિધાનસભા વિસ્તારના કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
- કઠલાલ વિસ્તારના કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
- આણંદ જિલ્લાના આગેવાનો પણ જોડાયા ભાજપમાં
- આણંદના રાકેશ પટેલ, પ્રવિણ સોલંકી ભાજપમાં જોડાયા
- આણંદના અમિત રબારી,હરેશ પરમાર ભાજપમાં જોડાયા
- પેટલાદ દિપાલી શાહ, જૈમિની પટેલ ભાજપમાં જોડાયા
- આણંદ જિલ્લાના પૂર્વ ડે.સરપંચ રાજુ પરમાર ભાજપમાં જોડાયા
- સુનિલભાઈ સોલંકી, ભરત સોલંકી ભાજપમાં જોડાયા
- ભરત વાઘેલા, રમેશ પટેલ, વિક્રમસિંહ ગોહિલ ભાજપમાં જોડાયા
કિરણ ગોહિલ ભાજપમાં જોડાયાઆ અવસરે સી.આર પાટિલે જાણવ્યું કે, હુ કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં નથી માનતો,તમે લોકોના હિતમાં કામ કરવા માગો છ,અમારી પાર્ટીમાં આપ તમામનું સ્વાગત છે,રામ મંદિર બને તેવી ભારતીયોની અપેક્ષા હતી,દેશવાસીઓની અપેક્ષા પૂર્ણ થઈ,રામ મંદિરની સાથે આખો દેશ એક તાંતણે જોડાયો,દુનિયાના શ્રેષ્ઠ મંદિરોમાં રામ મંદિરનો સમાવેશ,ગુજરાત,દેશના વિકાસ માટે મોદીજીના હાથ મજબુત કરીએ,આપણે સાથે મળીને આગળ વધીશું,તમારા સૂચનોનો અમલ કરવાનો પ્રયાસ કરીશુ.