શોધખોળ કરો

વડોદરાના લોકો માટે ખતરાની ઘંટીઃ કોરોના નવા 8 કેસ આવ્યા સામે, 7 કેસ માત્ર નાગરવાડા વિસ્તારના

વડોદરામાં કુલ 47 કેસ છે તેમાંથી 6 વ્યક્તિ વિદેશથી પ્રવાસ કરીને આવેલ છે જ્યારે 41 વ્યક્તિ એવા છે જેમને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો છે.

વડોદરાઃ શહેરમાં કોરોનાનો કહેર વિસ્તરી રહ્યો છે. આજે વધુ 8 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરામાં જે નવા કેસ સામે આવ્યા છે તેમાંથી 7 દર્દી તો માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. ઉપરાંત આજવા રોડની બહાર કોરોનીના એક દર્દીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં નાગરવાડા વિસ્તાર હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા ગઈકાલે સાંજે પણ વડોદરામાં 17 પોઝિટિવ કેસ આવ્યા હતા જે તમામ નાગરવાડા વિસ્તારમાંથી આવ્યા હતા. વડોદરાના આજના નવા કેસ સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા 47એ પહોંચી ગઈ છે. વડોદારમાં કુલ 6 દર્દી સાજા થઈ ગયા હોય તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 2 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 47 કેસ છે તેમાંથી 6 વ્યક્તિ વિદેશથી પ્રવાસ કરીને આવેલ છે જ્યારે 41 વ્યક્તિ એવા છે જેમને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો કુલ કેસની સંખ્યા 316એ પહોંચી ગઈ છે. તેમાંથી 267 એક્ટિવ કેસ છે જેમાંથી 2 ક્રિટિકલ છે જ્યારે 257 સ્ટેબલ છે. જ્યારે 30 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.

ટોપ સ્ટોરી

ડભોઈ ભાજપમાં જૂથવાદનો ભડકો: શૈલેષ મહેતાના આકરા પ્રહાર, કહ્યું- 'RSS-VHP પાછળ ફરવાથી ટિકિટ ન મળે'
ડભોઈ ભાજપમાં જૂથવાદનો ભડકો: શૈલેષ મહેતાના આકરા પ્રહાર, કહ્યું- 'RSS-VHP પાછળ ફરવાથી ટિકિટ ન મળે'
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
Reality Check: જાતિસૂચક લખાણ પર પ્રતિબંધ બાદ વડોદરામાં રિયાલિટી ચેક, પોલીસના વાહનો પર 'પોલીસ' પ્લેટ અને લોગો
Reality Check: જાતિસૂચક લખાણ પર પ્રતિબંધ બાદ વડોદરામાં રિયાલિટી ચેક, પોલીસના વાહનો પર 'પોલીસ' પ્લેટ અને લોગો
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

વિડિઓઝ

Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ
Dwarka: ભાણવડમાં જાહેરમાં થયેલી મારામારીની ઘટના હત્યામાં પલટાઈ, સમીર નામના યુવકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : શાળાની પાસે કચરાનો પહાડ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
Surat News:નાસીરનગર ડિમોલિશન અસરગ્રસ્તોને નહીં મળે વૈકલ્પિક આવાસ, નિર્ણય મંજૂર
Surat News:નાસીરનગર ડિમોલિશન અસરગ્રસ્તોને નહીં મળે વૈકલ્પિક આવાસ, નિર્ણય મંજૂર
Embed widget