શોધખોળ કરો

વડોદરાના એરપોર્ટ ટર્મિનલનું 22 ઓક્ટોબરના રોજ PMના હાથે ઉદ્ધાટન

વડોદરાઃ એરપોર્ટથી જ્યા ફક્ત ડૉમેસ્ટિક ફલાઇટની સુવિધા હતી. હવે ત્યાં નવું આંતરરાષ્ટ્રીય ટર્મિનલ બનતા વડોદરાથી સીઘી આંતરરાષ્ટ્રીય સફર કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22 મી ઓક્ટોબરના રોજ વડોદરાના એરપોર્ટ પર બનેલા નવા આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે, 17500 સ્કવેર ફૂટમાં નવું આંતરરાષ્ટ્રીય ટર્મિનલ બન્યું છે. સાથે 500 સ્કવેર મીટરમાં ગાર્ડન, પાર્કિંગ જેવી અનેક સુવિધા કરાઈ છે, નવા ટર્મિનલ ખાતેથી દરરોજ 500 ડોમેસ્ટિક મુસાફર તેમજ 200 આંતરરાષ્ટ્રીય મુસાફરોની ઉડાન થશે, ટર્મિનલમાં 4 એક્સેલેટર, 5 લિફ્ટ, એરોબ્રિજ, સાથે 164.2 મીટરનું સિંગલ સીટ ફેબ્રિકેટેડ ભારતનું સૌથી લાંબુ સ્ટીલનું સીટ લગાવાયું છે. જ્યા મુસાફરોની બેસવાની વ્યવસ્થા હશે, જેનો કીર્તિમાન લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ દર્જ કરાયો છે. વડોદરા એરપોર્ટ પાર 13 એરક્રાફ્ટના પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. અહીંયા બોઇંગ 737 જેવા એરક્રાફ્ટ પણ ઉતરી શકે તેવી વ્યવસ્થ કરાઈ છે. એમ.એસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા સ્કલ્પચર તેમજ વિવિધ પ્રકારના ડિઝાઇન વાળા સ્ટેચ્યુ પણ મુકવાની વ્યવસ્થ કરાઈ છે. સ્વછતાનું સંપૂર્ણ ધ્યાન રખાયું છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ જનરલ મેનેજર નરેન્દ્ર શુકલાએ નવા ટર્મિનલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. 22 મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે તેના એક થી દોઢ મહિના બાદ નવા ટર્મિનલથી આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટની અવર જવર શરુ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget