શોધખોળ કરો

Vadodara: કુમાર વિશ્વાસને RSS સામે કરેલી ટિપ્પણી ભારે પડી, વડોદરામાં આયોજીત કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો

વડોદરા: કુમાર વિશ્વાસને આરએસએસ સામે કરેલી ટિપ્પણી ભારે પડી છે. 3 અને 4 માર્ચના રોજ નવલખી મેદાન પર આયોજિત અપને અપને શ્યામ નામનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વડોદરા: કુમાર વિશ્વાસને આરએસએસ સામે કરેલી ટિપ્પણી ભારે પડી છે. 3 અને 4 માર્ચના રોજ નવલખી મેદાન પર આયોજિત અપને અપને શ્યામ નામનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન અને સમન્વય દ્વારા આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સમન્વયના જીગર ઇનામદાર દ્વારા કુમાર વિશ્વાસને વડોદરા ખાતેના કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું હતું, નોંધનીય છે કે, કવિ કુમાર વિશ્વાસે થોડા દિવસ પહેલા એક કથા દરમિયાન ટિપ્પણી કરી હતી. જેને લઈને ખુબ વિવાદ થયો હતો. જે બાદ બીજેપી અને આરએસએસના આગેવાનો દ્વારા કુમાર વિશ્વાસ સામે તીખી ટિપ્પણ પણ કરવામાં આવી હતી. જો કે વિવાદ બાદ કુમાર વિશ્વાસે માફી પણ માગી હતી.

મોરબીની આ જાણીતી હોટેલમાં યુવકે કરી લીધી આત્મહત્યા

મોરબી: હળવદ નજીક આવેલ વિસામો હોટેલના રૂમમાં યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. હોટેલનો રુમ બંધ કરી કોઇ કારણોસર યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધવલ વાણીયા નામના યુવાને આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. સામે આવેલી વિગતો અનુસાર મૃતક યુવકે રાત્રે હોટેલનો રુમ બુક કરાવ્યો હતો. જો કે યુવકે આવું પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી.  

અમદાવાદમાં પૂર્વ કમિશનરના પુત્રની દાદાગીરી

અમદાવાદ: રાજ્યમાં અધિકારીઓના ઘમંડના કિસ્સા તો તમે ઘણા જોયા હશે, પરંતુ નિવૃત અધિકારીઓના પુત્ર પણ ઘમંડમાં રાચે છે જેનું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. રાજપથ કલબ રોડ ઉપર આવેલી એરોન સ્પેક્ટ્રા નામના બિલ્ડિંગમાં 605 નંબરના એકમ ધરાવતા પૂર્વ કમિશનર રજનીકાંત ત્રિપાઠીના પુત્ર આશિષ ત્રિપાઠીએ amc ની ટીમ ઉપર હુમલો કર્યો. 

મૂળ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા આશિષ ત્રિપાઠીનો ત્રણ વર્ષથી વધુનો 71 હજારનો ટેકસ બાકી હતો જેના કારણે બે વખત નોટિસ આપ્યા બાદ પણ તેમના તરફથી ભરપાઈ કરવામાં આવી ન હતી. જેના કારણે ઈજનેર વિભાગની ટીમો સીલ કરવા પહોંચી હતી. સવારે 10.30 કલાકના અરસામાં સીલ કરવા ગયેલ ટીમ પૈકી રાકેશ ભગોરા અને યોગેશ્વરી ડોડીયા નામના બે કર્મચારીઓ ઉપર કાચના ગ્લાસ અને છરી વડે હુમલો કર્યો હતો. ઘટનાના ફૂટેજ જાહેર થયા બાદ ઈજનેર વિભાગના બંને કર્મચારીઓ બોડકદેવ પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યા જ્યાં આરોપી આશિષ ત્રિપાઠીને નજર કેદ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget