શોધખોળ કરો

Vadodara: વડોદરાનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, લોકાર્પણ થાય તે પહેલાં જ તિરાડો પડી જતા લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ

વડોદરા: શહેરનો વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. વડોદરા જિલ્લાના શિનોરના (માલસર - અશા) નર્મદા બ્રિજ વિવાદમાં આવ્યો છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લોકાર્પણ થાય પહેલાં બ્રિજમાં તિરાડો પડી જતા અનેક સવાલો ઉઠ્યા છે.

વડોદરા: શહેરનો વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. વડોદરા જિલ્લાના શિનોરના (માલસર - અશા) નર્મદા બ્રિજ વિવાદમાં આવ્યો છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લોકાર્પણ થાય પહેલાં બ્રિજમાં તિરાડો પડી જતા અનેક સવાલો ઉઠ્યા છે. બ્રિજનો એક ભાગ 4 ઇંચ જેટલો ખસી જતાં બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.

Vadodara: વડોદરાનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, લોકાર્પણ થાય તે પહેલાં જ તિરાડો પડી જતા લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ

માલસર ગ્રામજનોએ સરકાર તેમજ બ્રિજનુ નિર્માણ કરનાર એસ.પી.સિંગલા કંપની સામે રોષ ઠાલવ્યો છે. બે દિવસ અગાઉ જ નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. બ્રિજની દિવાલના કારણે માલસર ગામને નર્મદા નદીના પાણીની અસર થઈ હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. ગ્રામજનોએ જે તે સમયે દિવાલની જગ્યાએ બીમ ઉભા કરવા માટે જવાબદાર તંત્રને રજૂઆત  કરી હતી.

જો કે, તંત્રએ ગ્રામજનોની રજૂઆતને ધ્યાન પર ન લેતાં નર્મદા નદીના પાણી માલસર ગામમાં ઘૂસ્યા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. માલસરથી શિનોર જવાનો સર્વિસ રોડ નર્મદા નદીના ધસમસતા વહેણમાં ધોવાઈ ગયો છે. હાલમાં શિનોરથી માલસર તરફ જવાનો સર્વિસ રોડ એક તરફનો જ ચાલુ છે. નર્મદાના વહેતા પાણીએ બ્રિજની બીજી તરફનો સર્વિસ રોડ 2 ફૂટ જેટલો ઊંડો ખોદી કાઢ્યો છે. તેમજ (માલસર -અસા) બ્રીજ ઉપર માલસર તરફ ડામર રોડ વચ્ચેના ભાગે 15 મીટર કરતા વધું લાંબી ઉભી તિરાડ પડી છે.

Vadodara: વડોદરાનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, લોકાર્પણ થાય તે પહેલાં જ તિરાડો પડી જતા લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ

માલસર ગામના લોકોમાં ફફડાટ

માલસર જવાના મેન સર્વિસ રોડ તરફ  બ્રીજની દીવાલ થોડી નમીને અંદાજિત 4 ઇંચ જેટલી નીચેના ભાગે બેસી ગઈ છે. બ્રિજ ઉપર ડામર રોડ પર ઉભી મોટી તિરાડ પડી જતા આ બ્રિજને મોટી દુર્ઘટનાને આમંત્રણ આપ્યાનું દેખાઈ રહ્યું છે. જો સત્વરે સરકાર આ બ્રીજ પર ધ્યાન આપે નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

Embed widget