શોધખોળ કરો
Advertisement
વડોદરા દુષ્કર્મ કેસઃ કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો વિગત
પોક્સો સ્પેશિયલ કોર્ટના ઈન્ચાર્જ જજ એચ.જી. પંડ્યાએ રિમાન્ડ મંજૂર કરવા સહિત આરોપીને હાથકડી પહેરાવવાની પોલીસની માંગ ગ્રાહ્ય રાખી હતી.
વડોદરાઃ નવલખી ગ્રાઉન્ડમાં થયેલા દુષ્કર્મ મામ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પોક્સો સ્પેશિયલ કોર્ટના ઈન્ચાર્જ જજ એચ.જી. પંડ્યાએ રિમાન્ડ મંજૂર કરવા સહિત આરોપીને હાથકડી પહેરાવવાની પોલીસની માંગ ગ્રાહ્ય રાખી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને નવલખી સામૂહિક દુષ્કર્મ કેસની માહિતી આપી હતી. જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આજે બંને આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે. ત્યારબાદ નવલખી મેદાનમા વીડિયોગ્રાફી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાનું રિક્ન્ટ્રક્શન કરવામાં આવશે.
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, તમામ પુરાવાઓ ભેગા કરીને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપીશું. અમે આરોપીઓની પૂછપરછ કરીને ખૂટતી કડીઓને ભેગી કરીશું. અને જલ્દીમાં જલ્દી આ કેસની ચાર્જશીટ દાખલ કરીશું.
નોકરિયાત વર્ગને મળી શકે છે ખુશ ખબર, ટેક હોમ સેલરીમાં થઈ શકે વધારો, જાણો વિગતે
TV શોમાં નજરે પડશે ધોની, આર્મી ઓફિસરોની સંભળાવશે કહાની
ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ, બે વર્ષમાં પકડાયો 252 કરોડનો દારૂ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement