શોધખોળ કરો

TV શોમાં નજરે પડશે ધોની, આર્મી ઓફિસરોની સંભળાવશે કહાની, જાણો વિગતે

ધોની તેના શોમાં પરવમીર ચક્ર અને અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓની કહાની સંભળાવશે. શોમાં સેનાના અધિકારીઓની અંગત રસપ્રદ કહાનીઓ હશે.

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં એક ટીવી સીરિઝ લઈને આવી રહ્યો છે. જેમાં તે સેનાના અધિકારીઓની કહાની સંભળાવશે. આર્મી ટેરીટોરિયલમાં પેરાશૂટ રઝિમેંટમાં લેફ્ટીનેંટ કર્નલ ધોની સ્ટુડિયો નેક્સ્ટ સાથે મળીને સેનાના અધિકારીઓની કહાની સંભળાવશે. TV શોમાં નજરે પડશે ધોની, આર્મી ઓફિસરોની સંભળાવશે કહાની, જાણો વિગતે આ અંગે વાત કરતાં એક સૂત્રએ જણાવ્યું કે, ધોની તેના શોમાં પરવમીર ચક્ર અને અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓની કહાની સંભળાવશે. શોમાં સેનાના અધિકારીઓની અંગત રસપ્રદ કહાનીઓ હશે. ટીવી સીરિઝ દ્વારા ધોની દેશની સેવા કરનારા જવાનોને સમાચારમાં લાવવા માંગે છે. TV શોમાં નજરે પડશે ધોની, આર્મી ઓફિસરોની સંભળાવશે કહાની, જાણો વિગતે હાલ સીરિઝની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરવામાં આવશે. વિકેટકિપર બેટ્સમેન ધોની વર્લ્ડકપ બાદ ભારતીય ટીમથી બહાર છે. ધોનીએ ચાલુ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, જાન્યુઆરી પહેલા ક્રિકેટમાં વાપસીને લઈ ન પૂછો. TV શોમાં નજરે પડશે ધોની, આર્મી ઓફિસરોની સંભળાવશે કહાની, જાણો વિગતે ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત અણનમ રહીને 38.1ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 33 અડધી પણ સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. જ્યારે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 50.6ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 T20માં 42 વખત નોટ આઉટ રહીને 126.1ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. ટી2-માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. રણજી ટ્રોફીઃ મેચ ચાલુ હતી અને મેદાન પર નીકળ્યો સાપ ને પછી..... ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ, બે વર્ષમાં પકડાયો 252 કરોડનો દારૂ, જાણો વિગતે કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો કબજો, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

Embed widget