શોધખોળ કરો

VADODARA : 1125 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ વધુ 4 આરોપીઓ ઝડપ્યા, કોર્ટે ચારેયના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Vadodara News : ચાર આરોપીઓને ગુજરાત ATS દ્વારા આજે વડોદરા એનડીપીએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Vadodara : વડોદરાના સાવલી નજીકના મોક્ષી ગામેથી પકડાયેલા 225 કિલો, 1125 કરોડના ડ્રગ્સ મામલે વધુ ચાર આરોપીઓને ગુજરાત ATS દ્વારા આજે વડોદરા એનડીપીએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે

રાજ્યનું સૌથી મોટું કહી શકાય તેવું ડ્રગ્સ ઓપરેશન મામલે ગુજરાત ATS  દ્વારા વડોદરાના સાવલી નજીક  આવેલી નેકટર કેમ કંપનીમાંથી અંદાજિત 225 kg જેની કિંમત 1125 કરોડ જેટલી છે એટલું ડ્રગ્સ  ઝડપી પાડ્યું  હતું. 

આ ગુનામાં બે આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલને ગતરોજ વડોદરા ની એનટીપીએસ કોર્ટ દ્વારા નવ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ત્યારે આજે આ જ ગુનામાં સંડુવાયેલા વધુ ચાર આરોપીઓને ગુજરાત એટીએસએ વડોદરાની NDPS  કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે દરમિયાન નામદાર કોર્ટે 8  દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે ગુજરાત ATS  આ બાબતે 6 આરોપીઓની વિગતસર પૂછપરછ કરી તપાસ કરશે.

મહત્વનું છે કે રાજ્ય વ્યાપી કહી શકાય તેવા આ ડ્રગ્સના સમગ્ર વિષયમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સ ના પ્રોડક્શનમાં કોની પાસેથી ફંડ લેવાયું હતું કોની પાસેથી ડ્રગ્સ ખરીદાતું હતું અને વેચાતું હતું તે દિશામાં પણ તપાસ થશે.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા 
કોંગ્રેસના બે પૂર્વ નેતાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. પૂર્વ ગૃહ રાજયમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાયા છે.  પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.  નરેશ રાવલ અને રાજુ પરમારને સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. રાજુ પરમારે કહ્યું કે, પહેલાની કોંગ્રેસ અને હાલની કોંગ્રેસ મા ઘણો ફેર છે. કોંગ્રેસમા સિનિયર નેતાઓની અવગણના થાય છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નરેશ રાવલે પ્રેસ કોંફર્સનમા કર્યો અપશબ્દનો પ્રયોગ. કહ્યું ભાજપે ઝંડા યાત્રા નીકાળી તો પાછળ પાછળ કોંગ્રેસે પણ જખ મારીને ઝંડા યાત્રા નિકાળવી. હું કોઈ માગણી વગર બિન શરતી રીતે જોડાયો છું. કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વમા ગુજરાત પ્રત્યે ખૂબ જ ખરાબ વર્તન છે. કોંગ્રેસમાં અમે મૂંઝવણ અનુભવતા હતા. 

આ પણ વાંચો : 

VADODARA : 3 સ્ટાર અને 5 સ્ટાર હોટેલમાં ટેસ્ટી ખાવાના શોખીનો ચેતી જજો, આ વિડીયો જોઈ તમે ચોંકી જશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget