શોધખોળ કરો

વડોદરા કોર્પોરેશનમાં સમાવાતા સેવાસી ગામના લોકોએ પૂતળા સગળાવી કર્યો વિરોધ

વડોદરા કોર્પોરેશનની હદમાં આસપાસના સાત ગામોનો સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.

વડોદરાઃ વડોદરા કોર્પોરેશનની હદમાં આસપાસના સાત ગામોનો સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર,  વડોદરા કોર્પોરેશનમાં 7 ગામોનો સમાવેશ કરવાના  વિરોધમાં સેવાસી ગામના લોકોએ દેખાવો કર્યા હતા. સેવાસી ગામના લોકોએ સેવાસી બચાવો અને કોર્પોરેશન હટાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા કોર્પોરેશનમાં સમાવાતા સેવાસી ગામના લોકોએ પૂતળા સગળાવી કર્યો વિરોધ તે સિવાય ગામજનોએ પૂતળાનું દહન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. મહત્વનું છે કે વડોદરા કોર્પોરેશનની હદમાં સેવાસીની સાથે ભાયલી, બિલ, વેમાલી, કરોડિયા, વડદરા, ઉંડેરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાત ગામના લોકો પોતાના ગામને પાલિકામાં સમાવેશ થવાના નિર્ણયથી નારાજ થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નોંધનીય છે કે ગઇકાલે  ભાયલી અને બિલ ગામના લોકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને મુખ્ય માર્ગને ચક્કાજામ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Embed widget