શોધખોળ કરો

Vadodara : વિધવા યુવતીને સાસરિયાંએ પાડી સસરા સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ, સસરા ગંદા ઈશારા કરી શું કહેતા ? 

રાતે તેના બેડરૂમની ચાવી છીનવી લઇ પરિણીતાને તેના સસરા સાથે સુવાની ફરજ  પડાતી હતી. સસરા અશ્લીલ સાંકેતિક ઇશારા કરીને કહેતા હતા કે, તારો  પતિ મરી ગયો છે. પણ હું હજી જીવુ છું. પરિણીતાને તેના દિયર દ્વારા પણ આ રીતે  હેરાન કરાતી હતી.

વડોદરા :  પતિના મોત પછી સાસરીમાં રહેતી વિધવા યુવતીને હેરાન કરતા સાસરિયાઓ દ્વારા પિયરમાંથી દસ લાખ લઇ આવવા માટે અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો. તેમજ સસરા અને દિયર દ્વારા બીભત્સ માંગણી કરાતી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા(Vadodara)ના હાથીખાના વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિનું વર્ષ ૨૦૧૫ માં અવસાન થયુ  હતુ. ત્યારબાદ બે સંતાનો સાથે સાસરીમાં રહેતી પરિણીતા પર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારાતો હતો. નાની બાબતોમાં ઝઘડો કરી માર મારી પિયરમાંથી ૧૦ લાખ  રૂપિયા લઇ આવવાનું દબાણ કરાતુ હતુ. 

સાસરીવાળાનો ત્રાસ આટલેથી અટક્યો નહોતો. રાતે તેના બેડરૂમની ચાવી છીનવી લઇ પરિણીતાને તેના સસરા સાથે સુવાની ફરજ  પડાતી હતી. સસરા અશ્લીલ સાંકેતિક ઇશારા કરીને કહેતા હતા કે, તારો  પતિ મરી ગયો છે. પણ હું હજી જીવુ છું. પરિણીતાને તેના દિયર દ્વારા પણ આ રીતે  હેરાન કરાતી હતી. આ અંગે  પરિણીતાએ સિટિ પોલીસ સ્ટેશન(Vadodara city police staion)માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ  હાથ ધરી છે.

Vadodara : યુવતીને કોલેજમાં ભણતા વિદ્યાર્થી સાથે બંધાયા શરીર સંબંધ, 4 વર્ષ સુધી માણ્યું શરીર સુખ ને પછી.......

વડોદરા :  શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને ચાર વર્ષથી એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતા. પ્રેમીએ કોલેજિયન(collage girl)ને લગ્ન કરવાનું વચન આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ચાર વર્ષ સુધી સંબંધ રાખ્યા પછી યુવકે યુવતીને તરછોડી દીધી હતી. આમ, યુવકે લગ્નનું વચન આપીને વિશ્વાસઘાત કરતાં યુવતીએ તેના વિરૃદ્ધ ફરિયાદ  નોંધાવતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે, વડોદરા(vadodara)ની ૨૬ વર્ષની યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન યુવતી વાઘોડિયા રોડ પર પી.જી.માં રહેતી હતી. આ સમયે તે પારુલ યુનિવર્સિટી (Parul University)માં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા  પાલનપુર(Palanpur)ના યુવકના સંપર્કમાં આવી હતી. પોતાના ફ્રેન્ડસર્કલ મારફતે યુવકના સંપર્કમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ યુવકે યુવતીને લગ્નનું વચન આપતાં યુવતીએ તેની સાથે તમામ મર્યાદા વટાવી દીધી હતી. 

યુવકે યુવતીને લગ્નનું વચન આપી તેની મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી યુવક છેલ્લા છ મહિનાથી વડોદરા છોડીને વતન  પાલનપુર જતો રહ્યો હતો. એટલું જ નહીં તેણે  યુવતી સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધુ હતુ. તેમજ તેણે પોતાનો મોબાઇલ નંબર પણ બદલી નાંખ્યો હતો. યુવતીએ યુવકનો સંપર્ક કરતા તેણે લગ્ન કરવાની ના  પાડી દીધી હતી. વિશ્વાસઘાત થતાં યુવતીએ યુવક સામે બાપોદ પોલીસ સ્ટેશન(Bapod Police Station)માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ  હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Embed widget