શોધખોળ કરો

Alfa, Beta, Gama, Delta: જાણો ગ્રીક આલ્ફાબેટના તમામ અક્ષરોના નામ, સિમ્બોલ, કેટલી જૂની છે આ ભાષા ?

ગ્રીક વર્ણમાળાના અક્ષરોનો સૌથી વધુમાં વધુ ઉપયોગ ગણિત અને વિજ્ઞાનમાં કરવામાં આવે છે.

કોરોના મહામારી બાદ વિશ્વભરમાં આજકલ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરે વેરિઅન્ટના નામ ચર્ચામાં છે. પરંતુ આ નામ અચાનાક નથી આપવામાં આવ્યા અને ન તો આ નામ નવા છે. આ નામ યૂનાનની પ્રાચીન વર્ણવાળામાંથી લેવામાં આવી હ્યા છે. વિતેલા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં કોરોનાના નવા વેરિઅન્ટની ઓળખ થઈ હતી. તેનું નામ ગ્રીમ વર્ણમાળાના પ્રથમ અક્ષરથી લેવામાં આવ્યું. ત્યાર બાદ બીટા અને ગામા વેરિઅન્ટ પણ આવ્યા અને હવે ડેલ્ટા વેરિઅન્ટ સૌથી વધારે ચર્ચામાં છે.

ગણિત અને વિજ્ઞાનના પ્રચલિત નામ

ગ્રીક વર્ણમાળાના અક્ષરોનો સૌથી વધુમાં વધુ ઉપયોગ ગણિત અને વિજ્ઞાનમાં કરવામાં આવે છે. બીટા, થીટા, પાઈ, સિગમા વગેરેથી આપણે પરિચિત છીએ. તત્વોના નામ, સ્ટારના નામ તો ગ્રીક વર્ણમાળામાંથી જ લેવામાં આવ્યા છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ પણ ગ્રીક વર્ણમાળામાંથી જ આપવામાં આવે છે. હવે કોરોના મહામારી આવ્યા બાદ તેના નવા નવા વેરિઅન્ટના નામ પણ આ જ વર્ણમાળામાંથી આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના એટા, આએઓટા અને કપ્પા વેરિઅન્ટ પણ આવ્યા ચ. આ રીતે જોવા જઈએ તો વર્ણમાળાના અનેક અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ જે ગતિથી કોરોનાના નવા નવા વેરિઅન્ટ સામે આવી રહ્યા છે તેમાં ગ્રીમ વર્ણમાળાના ક્યાંક તમામ અક્ષરો પૂરા ન થઈ જાય.

કેટલી જૂની છે ગ્રીક ભાષા

ગ્રીક ભાષાનો ઉપયોગ 8મી સદી ઇસા પૂર્વમાં થતો હોવાનું કહેવાય છે. એટલે કે બુધના સમયથી 400-500 વર્ષ પહેલા યૂનાન એટલે કે આજના ગ્રીસમાં 1000 સદી ઇસા પૂર્વમાં માઈસીનિયાઈ (Mycenaean) સભ્યતાનો વિકાસ થયો હતો. તેમની પોતાની ભાષા હતી માઈસીનિયાઈ. આ સભ્યતાના પતન બાદ ગ્રીક ભાષાનો વિકાસ થયો. ગ્રીક ભાષામાં 24 વર્ણમાળા છે. આધુનિક યૂરોપની અનેક ભાષાઓનો વિકાસ ગ્રીક ભાષાથી જ થયો છે. અંગ્રેજીની રોમન લિપિ અને રશિયાની સિરલિક વર્ણમાળા બન્ને ગ્રીક વર્ણમાળામાંથી જ છે. સ્વર અને વ્યંજન માટે પૃથક ચિન્હવાળી આ પ્રથમ ભાષા હોવાનું કહેવાય છે.

24 અક્ષરોવાળી વર્ણમાળામાં અક્ષરોના નામ અને ચિન્હ આ છે

અક્ષરના નામ

Α α  આલ્ફા
Β β  બેટા, બીટા
Γ γ  ગામા
Δ δ  ડેલ્ટા
Ε ε  એપ્સિલન
Ζ ζ  ઝેટા, ઝીટા
Η η  એટા, ઈટા
Θ θ  થેટા, થીટા
Ι ι  આયોટા
Κ κ  કાપા
Λ λ  લામ્ડા
Μ μ  મ્યૂ
Ν ν  ન્યૂ
Ξ ξ  જાઈ
Ο ο  ઓમિક્રોન
Π π  પાઈ
Ρ ρ  રો
Σ σ ς  સિગ્મા
Τ τ  ટાઉ
Υ υ  ઉપસિલન, અપસિલન
Φ φ  ફાઈ, ફી
Χ χ  કાઈ, ચાઈ, ખાઈ
Ψ ψ  સાઈ, સી
Ω ω  ઓમેગા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM-KISAN Nidhi: PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જમા, આ રીતે ચેક કરો સ્ટેટસ 

Accident: બાઇક પર જતા હતા 5 લોકો, દૂધના ટેન્કર સાથે થયો અકસ્માત, દાદા-પૌત્રનું ઘટના સ્થળે જ મોત

Bhavnagar Rain: પાલીતાણામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ

International Yoga Day 2024: ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે, નડાબેડમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે

metaverse

વિડિઓઝ

Vadodara News । વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકીKheda News । ખેડાના માતરના રતનપુર ગામમાં રોગચાળો વકર્યોAmreli News । અમરેલી જિલ્લાના જાફરાબાદમાં વરસ્યો ધોધમાર વરસાદJunagadh News । જૂનાગઢ મનપાની ચૂંટણીને લઇ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM-KISAN Nidhi: PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જમા, આ રીતે ચેક કરો સ્ટેટસ 
PM-KISAN Nidhi: PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જમા, આ રીતે ચેક કરો સ્ટેટસ 
Accident: બાઇક પર જતા હતા 5 લોકો, દૂધના ટેન્કર સાથે થયો અકસ્માત, દાદા-પૌત્રનું ઘટના સ્થળે જ મોત
Accident: બાઇક પર જતા હતા 5 લોકો, દૂધના ટેન્કર સાથે થયો અકસ્માત, દાદા-પૌત્રનું ઘટના સ્થળે જ મોત
Bhavnagar Rain: પાલીતાણામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ
Bhavnagar Rain: પાલીતાણામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ
International Yoga Day 2024: ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે, નડાબેડમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે
International Yoga Day 2024: ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે, નડાબેડમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે
Vadodra:  વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી, ડોગ અને બોમ્બ સ્ક્વોડની  ટીમે શરુ કરી તપાસ

Stock Market Closing Today: ઓલટાઈમ હાઈ પર બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, બીએસઈ માર્કેટ કેપ પ્રથમ વખત 437 લાખ કરોડને પાર

Surat News: બિન હથીયારી 41 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરીક બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Utility: AC ચલાવતા પહેલા રોજ ચેક કરો આ વસ્તુ, ક્યારેય નહીં થાય બ્લાસ્ટ

Embed widget