શોધખોળ કરો

russian ukraine war:  યુક્રેનની મદદ કરશે બ્રિટન,  6 હજાર મિસાઈલ આપશે

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક મહિનો થઇ ગયો છે. દરમિયાન, પશ્ચિમી દેશોએ રશિયા સામે વિવિધ પ્રતિબંધો લગાવવાનું ચાલુ રાખ્યું છે

russian ukraine war:  રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક મહિનો થઇ ગયો છે. દરમિયાન, પશ્ચિમી દેશોએ રશિયા સામે વિવિધ પ્રતિબંધો લગાવવાનું ચાલુ રાખ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશે યુદ્ધમાં ભાગ લીધો નથી. રશિયા પણ ધમકી આપતું રહ્યું છે કે જો કોઈ યુક્રેનને સંરક્ષણ સાધનો આપીને મદદ કરશે તો તેને યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે. જો કે હવે બ્રિટને યુક્રેનને 6000 મિસાઈલો આપવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલ અનુસાર, બ્રિટન યુક્રેનિયન સૈનિકો અને પાયલટોને $40 મિલિયનની સહાય આપશે.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન ગુરુવારે આ અંગે જાહેરાત કરી શકે છે. NATO અને G7 નેતાઓ વચ્ચેની બેઠકમાં યુક્રેનની શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ તેના પર પણ સહમતિ થઈ શકે છે. જોન્સને કહ્યું હતું કે "યુનાઇટેડ કિંગડમ તેના સહયોગીઓ સાથે યુક્રેનને મદદ કરશે. આ યુદ્ધમાં યુક્રેનને મદદ કરવા માટે તેને મજબૂત કરવાની જરૂર છે. આ સંકટને એક મહિનો થઈ ગયો છે. અમે યુક્રેનમાં સ્વતંત્રતાની જ્યોતને જીવંત રાખી શકીએ છીએ.

એક રિપોર્ટ અનુસાર, બ્રિટન યુક્રેનને 6 હજાર મિસાઈલો આપશે. આ સિવાય યુક્રેનની સેનાને 250 મિલિયન પાઉન્ડ આપવામાં આવશે.

વૉટ્સએપમાં આવ્યુ મલ્ટી-ડિવાઇસ ફિચર, આ રીતે કરી શકાશે એકસાથે 4 ફોનને કનેક્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ..........

કોરોના પ્રતિબંધમાંથી મુક્તિઃ આ દેશમાં કોરોનાના કેસ ઘટતા સરકારે કોવિડ સંબંધિત પ્રતિબંધો હટાવ્યા

PM Kisan Mandhan Yojana: મોદી સરકાર આ યોજનામાં ખેડૂતોને દર મહિને આપે છે ત્રણ હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન

Corona Cases USA: કોરોના હજુ ગયો નથી, અમેરિકામાં નવા કોરોના કેસમાં ઓમિક્રોન સબ વેરિઅન્ટના 35 ટકા કેસ નોંધાતા ફફડાટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

Embed widget