શોધખોળ કરો

China Space Mining: અંતરિક્ષને લઇને ચીનનો છે બિગ પ્લાન, જાણો શું છે આ દેશનો સ્પેસ પ્રોગ્રામ

ચીન હવે અવકાશમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ માટે ખાસ સ્પેસ પ્રોગ્રામ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ચાલો તેના વિશે જાણીએ.

China Space Mining: વિશ્વના વિવિધ ભાગોમાં જમીન પર કબજો જમાવનાર ચીનની નજર હવે અંતરિક્ષ પર પણ પડી છે. ચીનનો ઉદ્દેશ્ય અંતરિક્ષમાં હાજર એસ્ટરોઇડ અને ગ્રહો જેવા સ્થળો પર જઈને ત્યાંથી મૂલ્યવાન ખનીજો લાવવાનો છે. ચીનના વૈજ્ઞાનિકોએ આ માટે પ્રારંભિક રોડમેપ પણ તૈયાર કર્યો છે. તે જણાવે છે કે વર્ષ 2100 સુધીમાં સૌરમંડળમાં ચીન માટે 'સ્પેસ રિસોર્સ સિસ્ટમ' કેવી રીતે બનાવવી.

આ સિસ્ટમ ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશનના મુખ્ય વૈજ્ઞાનિક વાંગ વેઈની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી છે. તેમના મતે, આ સિસ્ટમનો હેતુ પૃથ્વીની બહારના પાણી અને ખનિજ સંસાધનો શોધીને પછી ખાણ કરીને તેનો ઉપયોગ કરવાનો છે. વાંગનું કહેવું છે કે સ્પેસ ટેક્નોલોજીના વિકાસને કારણે ટૂંક સમયમાં ચંદ્ર સહિત ઊંડા અવકાશમાં સંસાધનો શોધવામાં આવશે અને તેનો ઉપયોગ આર્થિક લાભ માટે કરવામાં આવશે.

શું છે ચીનનો ઈરાદો?

ચાઇના સ્પેસ ન્યૂઝ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં વાંગ અને તેમની ટીમે અવકાશમાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અવકાશમાં હાજર એસ્ટરોઇડ પર, ગુરુના ચંદ્ર અને મંગળ જેવા ગ્રહો પર બરફના રૂપમાં પાણીનો સંગ્રહ થાય છે. ચીનનો ઉદ્દેશ્ય બરફના રૂપમાં હાજર આ પાણીનો ઉપયોગ કરવાનો છે. આ માટે એક સુવિધા બનાવવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર સોલર સિસ્ટમમાં ઉપયોગ માટે રિસપ્લાય સિસ્ટમ તૈયાર કરવામાં આવશે.

જો સરળ ભાષામાં સમજીએ તો, એક આધાર હશે, જ્યાં પાણી અને આવશ્યક ખનીજ રાખવામાં આવશે. પછી જરૂર જણાય તો તેને સૌરમંડળના કોઈપણ ભાગમાં મોકલી શકાય છે. ચીનની યોજના અનુસાર પૃથ્વી અને ચંદ્રની વચ્ચે પાણી અને ખનિજોનો સંગ્રહ કરવાની સુવિધા બનાવવામાં આવશે. તેમને સૂર્યથી પૃથ્વી, મંગળ અને ગુરુ સુધી વિસ્તારવાની યોજના છે. એટલે કે સોલાર સિસ્ટમમાં સ્ટોરેજ ફેસિલિટીનું સંપૂર્ણ નેટવર્ક બિછાવવામાં આવશે.

ચીન શા માટે અવકાશ પર નજર રાખી રહ્યું છે?

વાસ્તવમાં, આપણા સૌરમંડળમાં 13 લાખથી વધુ લઘુગ્રહો છે. તેમાંથી 700 પૃથ્વીની ખૂબ નજીક છે. દરેક એસ્ટરોઇડની કિંમત 100 ટ્રિલિયન ડોલરથી વધુ છે. 122 એસ્ટરોઇડ છે જ્યાં ખોદકામ સરળતાથી કરી શકાય છે. આ જ કારણ છે કે ચીન અવકાશમાં હાજર આ એસ્ટરોઇડ્સને પકડવા માંગે છે. ચીનની આ સમગ્ર યોજનાને પૂર્ણ કરવાની સમયમર્યાદા 2035 થી 2100 સુધી નક્કી કરવામાં આવી છે.

 

ટોપ સ્ટોરી

અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget