શોધખોળ કરો

Corona Vaccination: વિશ્વના આ જાણીતા દેશે કોરોનાની રસી પર મૂક્યો પ્રતિબંધ, જાણો શું જોવા મળી આડઅસર

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જોનસન એન્ડ જોનસનની આ રસીને ઈમરજન્સી વપરાશને મંજૂરી મળી હતી. સિંગલ ડોઝ હોવાના કારણે લોકોમાં ખૂબ માંગ હતી. તેનાથી રસીકરણ અભિયાનમાં વેગ આવવાની વાત કરાઈ હતી.

વોશિંગ્ટનઃ અમેરિકામાં સિંગલ ડોઝવાળી જોનસન એન્ડ જોનસનની રસીના (Johnson & Johnson Covid-19 vaccine) વપરાશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમેરિકન સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, આ રસીના વપરાશથી કેટલાક ગંભીર ખતરા સામે આવ્યા છે.  સિંગલ ડોઝ વાળી આ વેક્સિન લીધા બાદ અમેરિકાની કેટલીક મહિલામાં બ્લડ ક્લોટ (લોહી જામી જવું)ની સમસ્યા આવી છે.

ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશનની તપાસમાં સામે આવ્યું કે લોહી જામી ગયા બાદ આ મહિલાઓમાં પ્લેટલેસટ્સ કાઉંટ પણ ઝડપથી ઘટવા લાગ્યું. જે બાદ આ મહિલાઓને બ્લડ ક્લોટ (blood clots)  માટે સાધારણ ઉપચાર કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન બ્લડ થિનર હેપરિન ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું.

અમેરિકામાં જોનસન એન્ડ જોનસનની 68 લાખ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. જોકે આ ડોઝમાં મોટાભાગમાં કોઈ સાઈડ ઈફેક્ટ નથી જોવા મળી. યૂએસ ફેડરલ ડિસ્ટ્રીબ્યૂટર ચેનલ અને માસ વેક્સીનેશન સાઇટમાં જોનસન એન્ડ જોનસનની વેક્સીના ઉપયોગ પર રોક લગાવી દેવાયો હતો.  

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જોનસન એન્ડ જોનસનની આ રસીને ઈમરજન્સી વપરાશને મંજૂરી મળી હતી. સિંગલ ડોઝ હોવાના કારણે લોકોમાં ખૂબ માંગ હતી. તેનાથી રસીકરણ અભિયાનમાં વેગ આવવાની વાત કરાઈ હતી. જોકે  અત્યાર સુધીમાં ખૂબ ઓછા લોકોને આ રસી આપવામાં આવી છે. ગત સપ્તાહે કંપની ઉત્પાદનમાં તેજી લાવી હતી. કારણકે કંપનીએ સરકારને મે સુધીમાં 10 કરોડ ડોઝ આપવાનો ભરોસો આપ્યો છે.

Coronavirus: દેશમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, પ્રથમ વખત બે લાખથી વધુ કેસ નોંધાતા હાહાકાર, સતત બીજા દિવસે 1000થી વધુ લોકોના મોત

Gujarat Lockdown: ગુજરાતમાં લોકડાઉનના ભણકારા, આજે થશે ફેંસલો

Rajkot: યુવતી નાઈટ કરફ્યુનો ભંગ કરીને નિકળી પડી રસ્તા પર ને કરી એવી હરકત કે ચોંકી જશો, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ

Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 

Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

Embed widget