શોધખોળ કરો

કોરોનાની વેક્સીન સૌથી પહેલાં બનાવવામાં ક્યો દેશ મારી ગયો બાજી, જાણો શું કરી જાહેરાત

રશિયાની સેચેનોવ યુનિવર્સિટીનો દાવો છે કે તેમણે કોરોના વાયરસની વેકસીન તૈયાર કરી લીધી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણના મામલા સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેની કોઈ દવા સામે આવી નથી. કોરોના વેક્સીનને લઈ રશિયાએ બાજી મારી લીધી છે. રશિયાની સેચેનોવ યુનિવર્સિટીનો દાવો છે કે તેમણે કોરોના વાયરસની વેકસીન તૈયાર કરી લીધી છે. યુનિવર્સિટીના કહેવા મુજબ વેક્સીનના તમામ પરીક્ષણો સફળતાપૂર્વક સંપન્ન કરી લીધા છે. જો દાવો સાચો સાબિત થશે તો કોરોના વાયરસની આ પ્રથમ વેક્સીન હશે. ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીના ડાયરેક્ટર વિદિમ તારસોવે કહ્યું, યુનિવર્સિટીએ 18 જૂને રશિયાની ગેમલી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા નિર્મિત રસીનું પરીક્ષણ શરૂ કર્યુ હતું. તારાસોવે કહ્યું, સેચેનોવ યુનિવર્સિટીએ કોરોના વાયરસ સામે વિશ્વની પ્રથમ રસીનું સ્વયંસેવકો પર સફળતાપૂર્વક પરીક્ષણ પૂરું કરી લીધું છે. સેચનોવ યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર બોર્ન ડિઝીઝના ડાયરેકટર એલેકઝેંડર લુકાશેવ મુજબ, રિસર્ચનો હેતુ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોવિડ-19ની વેક્સીનને સફળતાપૂર્વક તૈયાર કરવાનો હતો. સુરક્ષાની દ્રષ્ટિએ વેક્સીનના તમામ પાસાની તપાસ કરવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે આ વેક્સીન ટૂંક સમયમાં બજારમાં મૂકવામાં આવશે. તારસોવના કહેવા મુજબ, યુનિવર્સિટી મહામારીની સ્થિતિમાં ડ્રગ્સ જેવા મહત્વપૂર્ણ અને જટિલ ઉત્પાદનના નિર્માણમાં પણ સક્ષમ છે. ટ્રાયલમાં સ્વયંસેવકોના બીજા ગ્રુપને 20 જુલાઈએ રજા આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Embed widget