શોધખોળ કરો

અમેરિકા-જર્મનીએ સાથે મળીને બનાવેલી કોરોનાની રસીનો 1 ડોઝ મળશે માત્ર 225 રૂપિયામાં, ચાલી રહ્યું છે કેટલામું ટ્રાયલ? જાણો વિગત

કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ કોરોના આ પાંચ રસી છે જે બહુ ચર્ચામાં છે. ત્યારે કોરોનાની વેક્સીન અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે

સમગ્ર દુનિયામાં કોરોનાથી બચવા વેક્સિનનું સંશોધન ચાલી રહ્યું છે. કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ કોરોના આ પાંચ રસી છે જે બહુ ચર્ચામાં છે. ત્યારે કોરોનાની વેક્સીન અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે એટલે હવે તેની કિંમતોએ ચર્ચાનું જોર પકડ્યું છે. ત્યારે અમેરિકા-જર્મનીએ સાથે મળીને બનાવેલી કોરોનાની રસીનો 1 ડોઝ માત્ર 225 રૂપિયા મળશે. હાલ બીજું અને ત્રીજું ટ્રાય ચાલી રહ્યું છે. અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મન બાયોટેક કંપની બાયોએનટેકની વેક્સીન (BNT162b2)નું બીજું અને ત્રીજું ટ્રાયલ ચાલી રહ્યું છે જેમાં 30 હજાર લોકોએ ભાગ લીધો છે અને હાલ આ તમામ પર ટ્રાયલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર વેક્સીન અસરકારક સાબિત થઈ રહી છે. વોલન્ટિયર્સમાં કોરોનાને ન્યૂટ્રલ કરનારી એન્ટિબોડી વિકસિત થઈ છે. તેને ઓક્ટોબર મહિનામાં મંજૂરી મળ તેવી સંભાવના છે. અમેરિકાની સરકારે વેક્સિન બનાવતી કંપની સાથે 2 બિલિયન ડોલરનો કરાર પણ કર્યો છે. જે અંતર્ગત કંપની અમેરિકાને 100 મિલિયન ડોઝ આપશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને ઈટાલીમાં વેક્સીનના 1 ડોઝની કિંમત 255થી 300 રૂપિયા હશે. આ ઉપરાંત અમેરિકામાં તેની કિંમત 1500 રૂપિયા હોઈ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન

દુનિયાભરમાં કેમ ઝડપથી ઘટી રહ્યો છે જન્મદર? આ નવી આદતે વૈજ્ઞાનિકોની પણ ઊંઘ ઉડાડી દીધી!

કોણ છે જ્યોર્જિયા મેલોની? મોદી સાથે તસવીર થઈ વાયરલ, જાણો બારટેન્ડરથી PM બનવા સુધીની સફર વિશે

PM મોદીએ જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટમાં આપી મેલોડી ચોકલેટ, ઈટલીના PMએ શેર કર્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 21 મેના રોજ 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 100ની ઝડપે ફૂંકાશે પવન

યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો

10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ

બંગાળમાં મુસ્લિમો OBC અનામતમાંથી બહાર! CM સુવેન્દુએ 16 વર્ષ જૂની સિસ્ટમ કેવી રીતે બદલી?

BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે

મોદી-મેલોનીના વીડિયોથી ટ્રેન્ડમાં આવેલી 'મેલોડી'ના માલિક કોણ છે? જાણો તેમની સંપત્તિ

Embed widget