શોધખોળ કરો

'ઇમરાન ખાન કૉમેડિયન, કપિલના શૉમાં સિદ્ધૂની જગ્યા લઇ શકે છે' - કોણે આપી આવી સલાહ

રેહમ ખાને ઇમરાન ખાન પર કટાક્ષ કરતાં કહ્યું- તેની પાસે ગજબનુ કૉમેડી ટેલેન્ટ છે, અને મારી સલાહ છે કે તે ધ કપિલ શર્મામાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લઇ શકે છે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ હજુ ખતમ નથી થયુ, એકબાજુ ઇમરાન ખાન પાસેથી વડાપ્રધાનની ખુરશી છીનવાઇ ગઇ છે, છતાં ઇમરાનને લોકો જુદીજુદી સલાહ આપીને તેને મજાક ઉડાવી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં તેની પૂર્વ પત્નીનુ નામ પણ જોડાઇ ગયુ છે. ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને હવે ઇમરાનને રાજકારણની જગ્યાએ ભારતના કૉમેડી શૉ ધ કપિલ શર્મા જૉઇન કરવાની સલાહ આપી છે. 

રેહમ ખાને ઇમરાન ખાન પર કટાક્ષ કરતાં કહ્યું- તેની પાસે ગજબનુ કૉમેડી ટેલેન્ટ છે, અને મારી સલાહ છે કે તે ધ કપિલ શર્મામાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આખા રાજકીય સંકટ દરમિયાન રેહમ ખાને ઇમરાન ખાન પર સતત કટાક્ષો કર્યા છે. રેહમે ફરીથી ઇમરાન પર હુમલો કરતા તેને મિની ટ્રમ્પ સુધી કહી દીધુ હતુ. 

ઇમરાન ખાન કૉમેડિયન, કપિલના શૉમાં સિદ્ધૂની જગ્યા લઇ શકે છે' - કોણે આપી આવી સલાહ

એક પાકિસ્તાની રિપોર્ટર સાથે વાત કરતા, રેહમ ખાને ઇમરાન ખાનની મજાક ઉડાવી હતી, તેને કહ્યું કે, તેને બૉલીવુડમાં હાથ અજમાવવો જોઇએ. રેહમે આ દરમિયાન ઇમરાન ખાનના તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેને ભારતની પ્રસંશા કરતા કહ્યું હતુ કે કોઇપણ મહાશક્તિ ભારત માટે શરતો નિર્ધારિત નથી કરી શકતી. 

રેહમ ખાને કહ્યું કે ઇમરાન ખાનને બૉલીવુડમાં મોકો આપવો જોઇએ. તેની પાસે સારુ કૉમેડી ટેલેન્ટ છે. કપિલ શર્મા શૉમાં પાજી નવજોત સિદ્ધુની જગ્યા ખાલી છે, આવામાં ઇમરાન તેની જગ્યા લઇ શકે છે. પાજી સાથે તેની સારી દોસ્તી પણ છે અને હવે ઇમરાને કવિતા પણ શરૂ કરી દીધી છે. 

આ પણ વાંચો....... 

આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે

Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના

અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર

મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે

હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન

7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય

3 ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડ કપ, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો, જાણો સંપૂર્ણ  મેચ શિડ્યુલ

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

Embed widget