શોધખોળ કરો

'સ્કૂલમાં છોકરીઓ ‘ચોટલી’ બનાવીને આવે છે એટલે છોકરાઓ ઉત્તેજિત થાય છે' કહીને કઇ જગ્યાએ પૉનીટેલ લગાવાયો બેન

2020 ના સર્વેક્ષણમાં, ફુકુઓકા શહેરના દક્ષિણ પ્રાંતમાં 10 માંથી એક શાળાએ પોનીટેલ્સ પર પ્રતિબંધની ભલામણ કરી હતી.

Japan Banned Ponytails: જાપાનની સ્કૂલની છોકરીઓ પર એક વિચિત્ર નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જાપાનની સ્કૂલોમાં છોકરીઓના પૉનીટેલ (Ponytails Ban in Japan) બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આના માટે કહેવામાં આવી રહ્યું છે કે આનાથી છોકરાઓ ઉત્તેજિત થાય છે. 

વાઈસ વર્લ્ડ ન્યૂઝના અહેવાલમાં મિડલ સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે શાળાના અધિકારીઓએ છોકરીઓને કહ્યું હતું કે છોકરાઓ તેમની ગરદનના પાછળના ભાગના દેખાવથી ‘સેક્સ્યુઅલી ઉત્તેજિત’ થઈ શકે છે. શિક્ષકે કહ્યું, ‘તેઓ ચિંતિત છે કે છોકરાઓ છોકરીઓને જોશે, જે સફેદ અન્ડરવેર સાથેના નિયમ જેવું છે.’ તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ આવા નિયમોનું પાલન કરવું પડશે કારણ કે ત્યાં નિંદા બહુ ઓછી છે.

શાળાઓએ પ્રતિબંધની સલાહ આપી હતી
2020 ના સર્વેક્ષણમાં, ફુકુઓકા શહેરના દક્ષિણ પ્રાંતમાં 10 માંથી એક શાળાએ પોનીટેલ્સ પર પ્રતિબંધની ભલામણ કરી હતી. આ જાપાનમાં સૌથી ખતરનાક નિયમોમાંથી એક છે. જેને બુરાકુ કોસોકુ કહેવામાં આવે છે. આ શાળાઓની કડકતા ઓછી અને મનસ્વીતા વધુ જણાય છે. અન્ડરકટ હેરસ્ટાઇલની અહીં મંજૂરી નથી. આમાં પણ ગરદનનો પાછળનો ભાગ પોનીટેલની જેમ જ દેખાય છે. જ્યારે બોબ હેરસ્ટાઇલ જેમાં ઓછો ભાગ જોવા મળે છે તેના પર પ્રતિબંધ નથી.

આ પણ વાંચો...........

Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?

લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા

અમિતાભ બચ્ચન-અજય દેવગને શેર કર્યુ 'રનવે 34'નુ મૉશન પૉસ્ટ, જાણો ક્યારે થશે રિલીઝ

HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ

Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી

મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર

રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો

Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ

UGC: યુજીસીનો મોટો નિર્ણય, યુનિવર્સિટીમાં ભણાવવા હવે PhD ડિગ્રીની નહીં પડે જરૂર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget