શોધખોળ કરો

ટ્રમ્પ સાથે ભારત આવનારી તેની દીકરી ઈવાન્કા છે 2000 કરોડની માલિક, જાણો શું કરે છે બિઝનેસ ?

ઇવાન્કા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રથમ પત્નીની દીકરી છે. અમેરિકાની રાજનીતિમાં તેની ઓળખ ફર્સ્ટ ડોટર તરીકે છે પરંતુ ઇવાન્કાએ પોતાના દમ પર મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કર્યું છે.

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખા પરિવાર સાથે ભારત આવી રહ્યા છે. પત્ની મેલેનિયા ટ્રમ્પ સિવાય તેમના દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જૈરેડ કુશનેગર પણ આવશે. ટ્રમ્પનો આ પ્રથમ ભારત પ્રવાસ છે પરંતુ ઇવાન્કા ટ્રમ્પ આ અગાઉ વર્ષ 2017માં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા ભારત આવી ચૂકી છે. ત્યારે પીએમ મોદી અને ઈવાંકાએ GES 2017 નું ઉદઘાટન કર્યું હતું. ઇવાન્કા પોતાના પિતા ટ્રમ્પની સૌથી લાડલી છે અને આ પાછળનું કારણ તેની હોશિયારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઇવાન્કા જેટલી સુંદર છે એટલી જ હોશિયાર છે. કોઇ સુપરમોડલને ટક્કર મારે તેવી ઇવાન્કા વ્હાઇટ હાઉસમાં પોતાના પિતા ટ્રમ્પની મુખ્ય સલાહકાર છે. ટ્રમ્પ સાથે ભારત આવનારી તેની દીકરી ઈવાન્કા છે 2000 કરોડની માલિક, જાણો શું કરે છે બિઝનેસ ? ઇવાન્કા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રથમ પત્નીની દીકરી છે. અમેરિકાની રાજનીતિમાં તેની ઓળખ ફર્સ્ટ ડોટર તરીકે છે પરંતુ ઇવાન્કાએ પોતાના દમ પર મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કર્યું છે. અમેરિકાની રાજનીતિમાં આવ્યા અગાઉ મોડલ રહી ચૂકેલી ઇવાન્કાએ ફેશન ઇન્ડસ્ટ્રિમાં ધાક જમાવી છે. ઇવાન્કા લગભગ 2 હજાર કરોડ રૂપિયાની માલકીન છે. તેની પોતાની એક મોટી ફેનશ બ્રાન્ડ હતી. ઇવાન્કા બ્રાન્ડના કપડા, જૂતા, હેન્ડબેગ્સ અને ઘરેણા અમેરિકામાં જાણીતા હતા. 1997માં ઇવાન્કાને મિસ ટીમ યુએસએ પ્રતિસ્પર્ધાનું આયોજન કર્યુ. ઇવાન્કાના પતિ જૈરેડ કુશનર રિયલ એસ્ટેટ બિઝનેસમેન સાથે સાથે ટ્રમ્પ સરકારમાં સલાહકાર છે. ટ્રમ્પ સાથે ભારત આવનારી તેની દીકરી ઈવાન્કા છે 2000 કરોડની માલિક, જાણો શું કરે છે બિઝનેસ ? ઇવાન્કા અને જૈરેડના લગ્ન વર્ષ 2009માં થયા હતા. બંન્નેના ત્રણ બાળકો છે. એક દીકરી અને બે દીકરા છે. ઇવાન્કા ફક્ત 11 વર્ષની હતી ત્યારે 1992માં ટ્રમ્પ અને તેમની પ્રથમ પત્ની અલગ થઇ ગયા હતા. ઇવાન્કાએ 16-17 વર્ષની ઉંમરમાં મોડલિંગ શરૂ કર્યું હતું. જોકે, તેને બિઝનેસમાં રસ હોવાના કારણે તે વર્ષ 2005માં પોતાના પિતા સાથે સતાવાર રીતે જોડાઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget