શોધખોળ કરો

રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા

America on Russia Ukraine War: ઉત્તર કોરિયાના સૈનિકોની રશિયા સાથે તૈનાતી પર અમેરિકાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને યુક્રેનને 425 મિલિયન ડોલરની લશ્કરી સહાય આપવાનું વચન આપ્યું છે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ધ સન ટીવી અનુસાર, રશિયામાં તૈનાત 40 ઉત્તર કોરિયાઈ સૈનિકોને યુક્રેની સેનાએ મારી નાખ્યા છે. આ સૈનિકોને યુક્રેનના કુર્સ્ક વિસ્તારમાં રશિયન સૈનિકો સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. એક ઘાયલ ઉત્તર કોરિયાઈ સૈનિકે જણાવ્યું કે યુક્રેની સેનાએ કેવી રીતે તેની બ્રિગેડના 40 જવાનોને મારી નાખ્યા.

તેણે જણાવ્યું કે ઉત્તર કોરિયાઈ સૈનિકોને પૂરતી માહિતી અને હથિયારો વગર યુક્રેની સેના સામે લડવા મોકલી દેવામાં આવ્યા. જ્યારથી ઉત્તર કોરિયાઈ સૈનિકોની રશિયન ભૂમિ પર તૈનાતીની વાત કન્ફર્મ થઈ છે, ત્યારથી કેટલાક વરિષ્ઠ યુક્રેની કમાન્ડર્સે ઉત્તર કોરિયન સેનાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે યુક્રેનીઓએ તેમના માટે વધુ ચિંતા કરવાની જરૂર નથી.

18 ઉત્તર કોરિયાઈ સૈનિકોને રશિયાએ બંધક બનાવ્યા

ધ સનના અહેવાલ અનુસાર, થોડા દિવસો પહેલા લગભગ 18 ઉત્તર કોરિયાઈ સૈનિકો તેમની નિર્ધારિત તૈનાતી પર પહોંચતા પહેલા જ ભાગી ગયા. ત્યારબાદ લગભગ 40 માઈલ દૂર તમામ 18 ઉત્તર કોરિયાઈ સૈનિકોને રશિયન સેનાએ બંધક બનાવી લીધા અને તેમને કેટલાક દિવસોથી ખોરાક અને જરૂરી સામગ્રી વગર કુર્સ્કના જંગલોમાં છોડી દેવામાં આવ્યા.

યુક્રેને ઉત્તર કોરિયાઈ સૈનિકોને ચેતવણી આપી

યુક્રેની સેનાએ ઉત્તર કોરિયાઈ સૈનિકોને ચેતવણી આપી છે. યુક્રેની સેનાએ ઉત્તર કોરિયાઈ સૈનિકોને યુદ્ધમાં જીવ ગુમાવવાને બદલે આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. સાથે જ, યુક્રેનની સેનાએ ઉત્તર કોરિયાઈ સૈનિકોના રહેવા માટે બનાવવામાં આવેલા કેમ્પનો વીડિયો જારી કર્યો છે, જેમાં તૈનાત સૈનિકોએ આત્મસમર્પણ કરવાનું કહ્યું છે.

અમેરિકી વિદેશ મંત્રીએ કહી આ વાત

એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, અમારું મૂલ્યાંકન છે કે રશિયામાં 10 હજાર કોરિયાઈ સૈનિકો હાજર છે, જેમાંથી 8 હજાર સૈનિકોની તૈનાતી કુર્સ્ક વિસ્તારમાં થઈ છે. જોકે હજુ સુધી આ સૈનિકોને યુક્રેની સેના સામે લડતા જોવામાં આવ્યા નથી. આવનારા દિવસોમાં આવી અપેક્ષા રાખી શકાય છે.

ઉત્તર કોરિયાઈ સૈનિકો પર યુક્રેની રાષ્ટ્રપતિએ આપી પ્રતિક્રિયા

ધ સનને આપેલા ઈન્ટરવ્યૂમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, "રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પશ્ચિમી દેશોની પ્રતિક્રિયા જોઈ રહ્યા છે. પુતિન નાટો દેશો અને દક્ષિણ કોરિયાની પ્રતિક્રિયા પણ જોઈ રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આ પ્રતિક્રિયાઓ પછી પુતિન તેમની સેનામાં વિસ્તાર કરશે."

આ પણ વાંચોઃ

1 નવેમ્બરથી રેશન કાર્ડધારકોને મળશે માત્ર આટલા ઘઉં-ચોખા, જાણો શું છે નવો નિયમ

ટોપ સ્ટોરી

Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

વિડિઓઝ

Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget