કુલભૂષણ જાધવ કેસઃ ICJમાં ભારતે કર્યો પુલવામા હુમલાનો ઉલ્લેખ, કહ્યું- PAKના પુરાવા કોર્ટને ગેરમાર્ગે દોરનારા
વાંચોઃ કુલભૂષણ જાધવ કેસઃ PAKનાં એટોર્ની જનરલે કહ્યું- ભારત અમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાન જાધવ સામે કોઈપણ પ્રકારના પૂરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. કુલભૂષણ જાધવ સામે માત્ર એક પાસપોર્ટના આધારે જ કેસનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે કોઈપણ પ્રકારની વિનાશક ગતિવિધિમાં સામેલ નહોતો. પાકિસ્તાને જાધવ મામલે કોર્ટમાં જે પુરાવા રજૂ કર્યા છે ગેરમાર્ગે દોરનારા છે. અમે કસાબને નિષ્પક્ષ ટ્રાયલનો પૂરો મોકો આપ્યો હતો. વાંચોઃ કુલભૂષણ જાધવ કેસઃ ICJમાં પ્રથમ દિવસની સુનાવણી દરમિયાન ભારતે શું કરી દલીલ, જાણો વિગતેHarish Salve: Transcript is peppered with words such as shameless,nonsensical, laughable,breathtaking arrogance. India takes exception to being addressed in this fashion. I would let the matter rest as Indian culture prevents me from indulging in a similar language of insults 2/2 https://t.co/8oE1BQrANJ
— ANI (@ANI) February 20, 2019
પુલવામા હુમલાનો ઉલ્લેખ કરી હરીશ સાલ્વેએ કહ્યું, તેમાં પાકિસ્તાનનો હાથ સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. પાકિસ્તાન હાફિઝ સઇદ અને અલકાયદાના માધ્યમથી પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યું છે. દીપક મિત્તલે કહ્યું કે, ભારત સરકાર આ કોર્ટને અપીલ કરે છે કે પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો હોવાનું જાહેર કરે. વાંચોઃ ICJમાં ભારતીય અધિકારીએ આ રીતે આપ્યો પાક. રાજદૂતને જડબાતોડ જવાબHarish Salve at ICJ: As old lawyer saying goes 'When you are strong on law you hammer the law,when you are strong on facts you hammer the facts and when you are strong on neither you hammer the table'.Berefet of a case,Pakistan has hammered the proverbial table. #KulbhushanJadhav pic.twitter.com/XESfMmjmfo
— ANI (@ANI) February 20, 2019
Government of India's agent Deepak Mittal in International Court of Justice: Government of India requests this court to adjudge and declare that Pakistan acted in egregious breach of Article 36 of Vienna convention. pic.twitter.com/LEZ1pFGpmR
— ANI (@ANI) February 20, 2019