શોધખોળ કરો

Asteroid: તાજમહેલથી પણ બે ગણો મોટો Asteroid આવી રહ્યો છે પૃથ્વી તરફ, ધરતીથી ટકરાશે તો થઇ શકે છે નુકસાન

તાજમહેલ કરતાં બે ગણો વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે

Big Alert for Eearth:  જો તમે અવકાશ સાથે જોડાયેલી બાબતોમાં વિશ્વાસ કરો છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. તાજમહેલ કરતાં બે ગણો વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આજે આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ એસ્ટરોઇડ ક્યાં અથડાશે તે જાણી શકાયું નથી. જો કે, તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે તેવી શક્યતા ઓછી છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તમામને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

એસ્ટરોઇડનું નામ 2008 RW છે

આ એસ્ટરોઇડનું નામ 2008 RW છે. આ વિશાળ અવકાશ ખડક ત્રણ કે ચાર વર્ષમાં માત્ર એક જ વાર પૃથ્વીની નજીક આવે છે. તેની નવીનતમ ફ્લાયબાય (પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીક) પહેલા કરતાં વધુ નજીક આવવાની છે અને તે આપણી ભ્રમણકક્ષામાં અથડાઈ જવાની તૈયારીમાં છે. તે 13 સપ્ટેમ્બરે બપોરે 1:50 વાગ્યે આપણી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને લગભગ 10 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આવી રહ્યો છે.

નાસાએ વોચ લિસ્ટમાં મુક્યો

તે પૃથ્વીથી લગભગ 6.7 મિલિયન કિલોમીટરના અંતરેથી આવી રહ્યો છે, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ દ્વારા ખેંચાઈ શકે તેટલો નજીક છે. જો તે પૃથ્વી સાથે અથડાશે તો તે ક્યાં ટકરાશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે એટલો નજીક હશે કે તેને નાસાની વોચ લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. ધ સ્કાય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એસ્ટરોઇડ 2008 RW ની શોધ 02 સપ્ટેમ્બર, 2008 ના રોજ થઈ હતી. આ પૃથ્વીની નજીક એપોલો જૂથની છે. "તે 1023 દિવસમાં સૂર્યની આસપાસ એક પરિક્રમા કરે છે.

આ પણ વાંચોઃ

રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે આનંદના સમાચાર, એફિડેવિટ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય

Retail Inflation Data: જનતાને મોંઘવારીથી રાહત નહી, ઓગષ્ટમાં પણ છૂટ્ટક મોંઘવારી દર આટલા ટકા રહ્યો

Assembly Elections: કોંગ્રેસના આ ધારાસભ્યએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને આપ્યું મોટું નિવેદન

Tips: WhatsAppમાં નથી કૉલ રેકોર્ડિંગનુ ફિચર છતાં આ રીતે કરી શકાય છે કૉલ રેકોર્ડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ

ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'

ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ

Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ

ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?

Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર

SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ

Embed widget