શોધખોળ કરો

Russia Ukraine Conflict: પુતિનનું મોટુ નિવેદન- યૂક્રેન સંઘર્ષને ઉકેલવા શાંતિ યોજના માટે કોઈ સંભાવના નથી

પુતિનએ સોમવારે કહ્યું હતું કે તેમને  હવે એવું નથી લગાતુ  કે ફ્રાન્સ જર્મની (Germany)અને કિવ(Kyiv)ની સહમિત સાથે 2015ની એક મહત્વપૂર્ણ યોજના યુક્રેનના અલગતાવાદી સંઘર્ષને ઉકેલવામાં મદદ કરી શકે છે.

Russia Ukraine Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ સોમવારે કહ્યું હતું કે તેમને  હવે એવું નથી લગાતુ  કે ફ્રાન્સ (France), જર્મની (Germany)અને કિવ(Kyiv)ની સહમિત સાથે 2015ની એક મહત્વપૂર્ણ યોજના યુક્રેનના અલગતાવાદી સંઘર્ષને ઉકેલવામાં મદદ કરી શકે છે.

પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રવિવારે, રશિયાએ યુક્રેનની ઉત્તરી સરહદો નજીક સૈન્ય અભ્યાસમાં વધારો કર્યો હતો.

પુતિને તેમની સુરક્ષા પરિષદને કહ્યું, "અમે સમજીએ છીએ કે 2015 મિન્સ્ક શાંતિ સમજૂતી (2015 Minsk peace accords)- બેલારુસની રાજધાનીમાં યુક્રેનની સેના અને દેશના પૂર્વમાં મોસ્કો સમર્થક બળવાખોરો વચ્ચેની લડાઈને સમાપ્ત કરવા માટેનો કરાર - અમલીકરણ માટે કોઈ અવકાશ નથી."

રશિયા-યુક્રેન તણાવ ચરમ પર

પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રવિવારે, રશિયાએ યુક્રેનની ઉત્તરી સરહદો નજીક સૈન્ય અભ્યાસમાં વધારો કર્યો હતો.  તેણે યૂક્રેનની ઉત્તરી સરહદ પાસેના બેલારુસમાં લગભગ 30,000 સૈનિકો  તૈનાત કર્યા છે, સાથે જ  યૂક્રેનની સરહદો પર  150,000 સૈનિકો, યુદ્ધ વિમાનો અને અન્ય સાધનો યુક્રેનની સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે. કિવની વસ્તી લગભગ 30 મિલિયન છે.

યુક્રેનની સેનાએ એક સૈનિકના મોતની માહિતી આપી હતી

યુક્રેનની સેનાએ શનિવારે અઠવાડિયામાં પ્રથમ સૈનિકના મૃત્યુની જાણ કરી હતી અને મોસ્કો સમર્થિત બળવાખોરો પર ઝડપથી વધતા હુમલાનો આરોપ મૂક્યો હતો. પૂર્વીય યુક્રેન માટે સંયુક્ત સૈન્ય કમાન્ડે જણાવ્યું હતું કે રશિયન સરહદની નજીકના બે અલગતાવાદી વિસ્તારો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ક્ષેત્રમાં ઘાતક છરા લાગવાથી  એક સૈનિકનું મૃત્યુ થયું હતું. યુક્રેનની કટોકટી સેવાએ શુક્રવારે જણાવ્યું હતું કે હુમલાની એક લહેર  દરમિયાન તેના બે કામદારો ઘાયલ થયા હતા. બીજી તરફ બળવાખોર નેતાઓએ યુક્રેની  સશસ્ત્ર દળો પર તેમના બે અલગતાવાદી પ્રદેશોને બળ દ્વારા પાછા લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કિવે આ વાતને નકારી કાઢી હતી.

ટોપ સ્ટોરી

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત
Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Embed widget