શોધખોળ કરો

ઓમાનના સુલ્તાન કબૂસ બિન સૈદનું નિધન, PM મોદીએ દુખ વ્યક્ત કર્યું

કબૂસ બિન સૈદના મોત બાદ ત્રણ દિવસ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ઓમાનના સુલ્તાન કબૂસના નિધન પર ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.

દુબઈ: ઓમાનના સુલ્તાન કબૂસ બિન સૈદનું શુક્રવારે નિધન થયું છે. જેની પુષ્ટી સ્થાનિક મીડિયાએ શનિવારે કરી છે. કબૂસ બિન સૈદના મોત બાદ ત્રણ દિવસ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ઓમાનના સુલ્તાન કબૂસના નિધન પર ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલી આપી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, 'સુલતાન કબૂસ બિન સઈદ અલ સૈદના નિધન વિશે જાણી ખૂબ દુખ થયું છે. તેઓ એક દૂરદર્શી રાજનેતા હતા, જેમણે ઓમાનને એક આધુનિક અને સમુદ્ધ રાષ્ટ્રમાં બદલી નાખ્યું. તેઓ અમારા ક્ષેત્ર અને દુનિયા માટે શાંતિના પ્રતીક હતા.' જ્યારે અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ સુલતાનના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું, 'સુલતાન કબૂસ ભારતના સાચા મિત્ર હતા અને તેમણે ભારત અને ઓમાન વચ્ચે એક સારી રાજનીતિક ભાગીદારી વિકસીત કરવામાં મજબૂત નેતૃત્વ પ્રદાન કર્યું હતું. હું હંમેશા તેમના તરફથી મળેલા સ્નેહનો આભારી રહીશ. તેમની આત્માને શાંતિ મળે.'
79 વર્ષના પશ્ચિમી સમર્થિત કબૂસે ખાડી અરબ રાજ્ય પર શાસન કર્યું હતું. કબૂસને કોઈ સંતાન ન હતી અને ન તો તેમણે સાર્વજનિક રૂપથી કોઈને ઉત્તરાધિકારી બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget