શોધખોળ કરો
સેન્સુઅસ અંદાજમાં ચિત્રાગંદા સિંહે કરાવ્યુ મેગેઝિન માટે હૉટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
1/7

2/7

2003માં રિલીઝ થયેલી ફિલ્મ હજારો ખ્વાઇશે એસી થી ચિત્રાંગદા સિંહને પૉપ્યુલારિટી મળી હતી. હાલ ફેન્સને ઇન્તજાર છે કે મોટા પદડા પર ક્યારે દેખાશે.
3/7

રેડ ડ્રેસમાં તેની આ તસવીર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
4/7

આ તસવીરો ચિત્રાંગદા સિંહે પોતાના સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે.
5/7

ચિત્રાંગદા સિંહ ખુબ લાંબા સમયથી મોટા પદડા પરથી ગાયબ છે. આવામાં તેના ફેન્સને હંમેશા તેની તસવીરોનો ઇન્તજાર રહ્યો છે.
6/7

આ તસવીરોમાં ચિત્રાંગદા સિંહ બહુ જ સેન્સઅસ અંદાજમાં દેખાઇ રહી છે.
7/7

મુંબઇઃ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ જ્યારે પણ દેખાય છે, તે પોતાના ગ્લેમરસ લૂકથી લોકોને દિવાના બનાવી દે છે. આ એક્ટ્રેસે તાજેતરમાં જ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. આ તસવીરો એકદમ હૉટ અંદાજ વાળી છે.
Published at :
આગળ જુઓ
Advertisement





















