શોધખોળ કરો

નવા ઘરમાં રહેવા ગઇ કરિના કપૂર, જુનુ ઘર પણ હતુ આલિશાન મહેલ જેવુ, જુઓ અંદરની શાનદાર તસવીરો

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
જુના ઘરની દિવાલો પર પણ ઘણા બધી ફોટોફ્રેમ છે. દિવાલો પર જુની યાદોને ટાંગવામાં આવી છે, જે તસવીરમાં દેખાઇ રહી છે.  (Photo Credit: @kareenakapoorkhan Instagram)

9/17
સૈફ કરિનાના જૂના ઘરમાં તૈમૂર માટે ખાસ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જે રમકડાંથી ભરેલો છે. આ તસવીરમાં તૈમૂર રમકડાં રમી રહ્યો છે. (Photo Credit: @kareenakapoorkhan Instagram)

10/17
આની સાથે જુના  ઘરમાં ખુબ મોટુ ગાર્ડન પણ છે, અને અહીં કરિના કપૂર પોતાનો સમય પસાર કરે છે. સાથે ઘરમાં બાળકો માટે પણ ખાસ ઇન્ટીરિયર ડિઝાઇન કરેલી છે. (Photo Credit: @kareenakapoorkhan Instagram)

11/17
જુના ઘરની બાલકની અને દિવાલો પર પણ વૉલ આર્ટ દેખાઇ રહ્યું છે, આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી છે. તૈમૂરની તસવીરો પણ જુના ઘરની બાલકનીમાં જોવા મળી રહે છે. (Photo Credit: @kareenakapoorkhan Instagram)

12/17
આ તસવીરોમાં કરિનાના જૂના ઘરનુ ઇન્ટીરિયર જોવા મળી રહ્યું છે. (Photo Credit: @kareenakapoorkhan Instagram)

13/17
જુના ઘરની આ તસવીરમાં સૈફ અને તૈમૂર બાલકનીમાંથી છોડને પાણી પાતા દેખાઇ રહ્યું છે. (Photo Credit: @kareenakapoorkhan Instagram)

14/17
એટલુ જ નહીં કરિનાના મૂડનો પણ તેના ઘરમાં પુરેપુરો ખ્યાલ રાખવામાં આવતો હતો, કરિનાને લેમ્પ અને કેન્ડલ લાઇટ્સનો ખુબ શોખ છે. નવા ઘરમાં શિફ્ટ થવા પર ફેન્સ તેને ખુબ શુભેચ્છાઓ આપી રહ્યાં છે.  (Photo Credit: @kareenakapoorkhan Instagram)

15/17
ઘરના ફર્નિચરની વાત કરીએ તો અહીં એક ડિઝાઇનર ચેર અને સોફા જોવા  છે. સૈફ અલી ખાનને વાંચવાનો જબરો શોખ છે, જેથી તેના જુના ઘરમાં એક લાયબ્રેરી પણ હતી, અહીં સૈફ પુસ્તકો વાંચવા સાથે પોતાનો સમય પસાર કરતો હતો. (Photo Credit: @kareenakapoorkhan Instagram)

16/17
કરિના કપૂરની જુનુ ઘરે એટલુ બધુ આલિશાન અને લેવિશ હતુ કે તે મિત્રો સાથે તમામ પાર્ટીઓ અહીં ઘરમાં જ કરતી હતી.  (Photo Credit: @kareenakapoorkhan Instagram)

17/17
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કરિના કપૂર ખાન તાજતરમાં જ પોતાના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થઇ ગઇ છે. પરંતુ કરિના કપૂર ખાનનુ જુનુ ઘર પણ કંઇ કમ નથી, તે પણ એકદમ આલિશાન મહેલ જેવુ છે. અહીં અમે તમને કરિનાના જુના ઘરની અંદરની તસવીરો બતાવી રહ્યાં છીએ. (Photo Credit: @kareenakapoorkhan Instagram)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget