નોંધનીય છે કે એક્ટ્રેસ સારા અલી ખાને વર્ષ 2018માં કેદારનાથ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી રણવીર સિંહની સાથે સિમ્બા સાથે કામ કર્યુ હતુ. હવે ફિલ્મ અતરંગી રેમાં સારા અક્ષય કુમાર સાથે દેખાશે.
2/6
કામની વાત કરીએ તો સારા અલી ખાને તાજેતરમાં જ વરુણ ધવનની સાથે ફિલ્મ કુલી નંબર વનમાં દેખાઇ હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ ના આવી.
3/6
સારા અલી ખાને પોતાના આ વેકેશન માટે ડિઝાઇન શિવાન અને નરેશનુ કુર્તા કલેક્શન પસંદ કર્યુ હતુ. તેને આ દરમિયાન Kurt Silk IconoScarf પહેર્યુ હતુ. સારાએ વેકેશન પર તાન્યા ધાર્વી (Tanya Ghavri)એ તૈયાર કર્યુ.
4/6
સારાએ વેકેશનની તસવીરો શેર કરી છે તેમાં ડ્રેસની કિંમત 15,950 છે. આ કિંમત સસ્તી કહી શકાય. સારાના હૉટ લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
5/6
સામાન્ય રીતે લોકો વિચારે છે કે બૉલીવુડ સ્ટાર્સ વધુ મોંઘા ડ્રેસ પહેરે છે. પરંતુ હંમેશા એવુ નથી હોતુ. સારાએ ડ્રેસ પહેરેલો છે તે સસ્તો છે.
6/6
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન આજકાલ માલદીવમાં વેકેશન મનાવી રહી છે. સારાએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. નવા લૂકના ફેન્સ દિવાના થયા છે.