શોધખોળ કરો
આ દિવસે જમા થઇ શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
PM Kisan Yojana: ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન યોજનાનો 17મો હપ્તો વારાણસીથી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ દિવસે 18મો હપ્તો પણ રિલીઝ થઈ શકે છે.
ફોટોઃ ABP live
1/5

PM Kisan Yojana: ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન યોજનાનો 17મો હપ્તો વારાણસીથી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ દિવસે 18મો હપ્તો પણ રિલીઝ થઈ શકે છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે. તેથી ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ખાસ કરીને તેમના માટે યોજનાઓ ચલાવે છે.
2/5

કેન્દ્ર સરકારની આવી અનેક યોજનાઓ છે. જેનો ખેડૂતોને વિવિધ રીતે ફાયદો થાય છે. એક એવી યોજના છે જે સીધો આર્થિક લાભ આપે છે.
Published at : 11 Jul 2024 12:02 PM (IST)
આગળ જુઓ





















