શોધખોળ કરો

Agri Machinery: ખેડૂતો માટે ખૂબ કામના છે આ 5 કૃષિ ઉપકરણો, ખેતી સરળ બનવાની સાથે થસે પૈસા, સમય, મહેનતનો બચાવ

Farm Machinery: હાલનો સમય યાંત્રિકરણનો છે, જે થોડા કલાકોમાં કેટલાય દિવસોનું કામ પૂરું કરે છે. સરકાર આ સાધનોની ખરીદી પર સબસિડી પણ આપી રહી છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/6
ખેડૂતોની આવક બમણી કરવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે ખેતીનો ખર્ચ ઓછો કરવો. ખેતીમાં મહેનત, સમય અને પૈસાની બચત થશે ત્યારે જ ખેડૂતો નફો કમાઈ શકશે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ખેડૂતોને આધુનિક ખેતી સાથે જોડવામાં આવી રહ્યા છે. આવી ઘણી ટેક્નોલોજીની શોધ કરવામાં આવી છે, જે ઓછા સમયમાં સારું ઉત્પાદન આપે છે. હવે ખેતીમાં કૃષિ સાધનોના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો કે નિષ્ણાતોએ ખેતીના લગભગ દરેક કાર્ય માટે કૃષિ સાધનો બનાવ્યા છે, પરંતુ આજે અમે તમને તે 5 મુખ્ય કૃષિ સાધનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખેડૂતો મોટા પાયે ખેતી કરતા હોય તો તેઓ આ કૃષિ યંત્રોનો ઉપયોગ કરીને આવક ડબલ કરી શકે છે.

2/6
ટ્રેક્ટરઃ આજકાલ ટ્રેક્ટરને ખેડૂતનું ગૌરવ માનવામાં આવે છે. અગાઉ, બળદગાડી એ ખેડૂતની વાસ્તવિક સવારી હતી, જેના કારણે ખેતીથી લઈને પરિવહન સુધીનું કામ કરવામાં આવતું હતું. એ જ રીતે કોઈપણ ખેતીના સાધનો કે ટ્રોલીને ટ્રેક્ટર સાથે જોડીને ખેતીના કામોને સરળ બનાવી શકાય છે. ખેતરની તૈયારી હોય, વાવણી હોય, છંટકાવ હોય, લણણી હોય કે ઉપજને બજારમાં પહોંચાડવી હોય, આ તમામ કાર્યો ટ્રેક્ટરની મદદથી અનેક ગણા સરળ બની જાય છે. આ દિવસોમાં, ટ્રેક્ટરના 2 WD અને 4 WD વેરિઅન્ટ્સ બજારમાં ખૂબ જ લોકપ્રિય છે, જોકે HP અને PTOના આધારે ટ્રેક્ટરની ઘણી શ્રેણીઓ છે. તે સંપૂર્ણપણે ખેડૂતના બજેટ અને જરૂરિયાતો પર આધાર રાખે છે કે તે કઈ શ્રેણીનું ટ્રેક્ટર ખરીદવા માંગે છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget