શોધખોળ કરો
Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની શરૂઆત, જુઓ તસવીરો
દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદમાં સાંજે વરસાદની શરૂઆત થઈ છે. શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ છે.
પીક અવર્સ દરમિયાન જ વરસાદ શરૂ થયો હતો. સેટેલાઈટ, બોડકદેવ વિસ્તારમાં વરસાદ છે.
1/5

અમદાવાદના SG હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ છે. આ ઉપરાંત થલતેજ, સોલા સહિતના વિસ્તારમાં વરસાદ છે.
2/5

હવામાન વિભાગની આગાહી મુજબ, 2 ઓગસ્ટથી ફરી રાજ્યને મેઘરાજા ઘમરોળશે. 2થી4 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
Published at : 31 Jul 2024 07:06 PM (IST)
આગળ જુઓ





















