શોધખોળ કરો
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot Card Reading 1 October 2024: આજે રચાયેલા સુનફા યોગની કઇ રાશિ પર થશે શુભ અસર જાણીએ ટેરોટ કાર્ડ મુજબ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/7

Tarot Card Reading 1 October 2024: 1લી ઓક્ટોબર મંગળવારના રોજ સુનફા યોગ રચાઇ રહ્યો છે. ચંદ્રથી આગળના ઘરમાં શુભ ગ્રહ શુક્રની હાજરીને કારણે આ યોગ રચાયો છે. ચંદ્ર કન્યા રાશિમાં હશે અને શુક્ર તેની આગળ એક ઘર એટલે કે તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. જેના કારણે સુનફા યોગ બની રહ્યો છે. જાણીએ તેની 12 રાશિ પર આજે શું થશે અસર
2/7

મેષ- ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે મેષ રાશિના લોકોને આજે કાર્યસ્થળ પર લોકોનો સહયોગ મળશે. તમે તમારા કાર્યસ્થળ પર લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે આજે સમાપ્ત થઈ જશે. એટલું જ નહીં, આજે તમે તમારી સાથે કામ કરતા કર્મચારીઓની લાગણીઓને પણ સમજી શકશો.
Published at : 01 Oct 2024 07:09 AM (IST)
આગળ જુઓ





















