શોધખોળ કરો
Guru Purnima 2022: ગુરુપૂર્ણિમા નિમિત્તે અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/c9b8b4cd0de4d33222a258f6b34430481657688636_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુરુ પૂર્ણિમા
1/5
![આજે ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા પોતાના ગુરુ પાસે જતા હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/79545d48c1295aa97bf6dd6c8a826ce0898a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા પોતાના ગુરુ પાસે જતા હોય છે.
2/5
![અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમાના તહેવારની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેશ વિદેશમાં વસતા સ્વામિનારાયણના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/a5fd6ff05cdea4b5b33fb39a0506933e333ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમાના તહેવારની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેશ વિદેશમાં વસતા સ્વામિનારાયણના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
3/5
![ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરવાનો અનોખો મહિમા છે. હર્ષોલ્લાસ સાથે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂજા કરાઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/bb5d2a022efd4905a0b1da76e21ebfacc63a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરવાનો અનોખો મહિમા છે. હર્ષોલ્લાસ સાથે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂજા કરાઈ હતી.
4/5
![અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/4c3939000a492f351fe28825c80ac136ed4bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.
5/5
![અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/9ed14904a284d72b65e413cd6bf0724104845.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Published at : 13 Jul 2022 10:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)