શોધખોળ કરો
Diwali 2025: લક્ષ્મી પૂજનમાં આ સામગ્રીઓને કરો સામેલ, માતા થશે પ્રસન્ન, મળશે આશીર્વાદ
માતા લક્ષ્મીની પૂજા દરમિયાન 16 વસ્તુઓનું વિશેષ મહત્વ છે. આ 16 સામગ્રીઓ આપણને 16 મેસેજ આપે છે, જે ફક્ત શ્રદ્ધાના પ્રતિક જ નથી, પરંતુ કુદરતી, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ ધરાવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

એવું માન્યતા છે કે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન 16 વસ્તુઓનું વિશેષ મહત્વ છે. આ 16 સામગ્રીઓ આપણને 16 મેસેજ આપે છે, જે ફક્ત શ્રદ્ધાના પ્રતિક જ નથી, પરંતુ કુદરતી, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ ધરાવે છે.
2/6

પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. પછી એક આસન બિછાવીને તે સ્થળને ખાસ પૂજા માટે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ભક્તો આસન પર બેસીને સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરે છે.
Published at : 20 Oct 2025 11:44 AM (IST)
આગળ જુઓ
Advertisement





















