શોધખોળ કરો
Shani dev: શનિવારે ન કરો આ 7 વસ્તુઓનું સેવન, શનિદેવ થશે ક્રોધિત
Shani dev: શનિવાર શનિદેવને સમર્પિત છે. શાસ્ત્રોમાં શનિવારે કેટલીક વસ્તુઓનું સેવન કરવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આના કારણે શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને જીવન કષ્ટોથી ઘેરાઈ જાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

શાસ્ત્રો અનુસાર દૂધનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્રને જાતીય ઈચ્છાઓનો કારક માનવામાં આવે છે. શનિ એ આધ્યાત્મિકતાને વધારનાર છે. શનિવારે દૂધનું સેવન કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે.
2/7

લાલ મરચાની અસર ગરમ હોય છે અને શનિદેવને ઠંડી વસ્તુઓ ગમે છે. જો તમે શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માંગતા હોવ તો શનિવારે લાલ મરચા ન ખાઓ.
Published at : 19 Nov 2022 06:55 AM (IST)
આગળ જુઓ




















