શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ganesh Chaturthi : ઘરમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, આ મુદ્રા મનાય છે અતિ શુભ
આ વખતે મંગળવાર 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર સ્વાતિ નક્ષત્ર, ધ્વજા યોગ, શ્રી ગણેશનો પરાક્રમ યોગ, બની રહ્યો છે,
![આ વખતે મંગળવાર 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર સ્વાતિ નક્ષત્ર, ધ્વજા યોગ, શ્રી ગણેશનો પરાક્રમ યોગ, બની રહ્યો છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/77400fe7f9a24f37dab52f789053d67d169493727561081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/5
![આ વખતે મંગળવાર 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર સ્વાતિ નક્ષત્ર, ધ્વજા યોગ, શ્રી ગણેશનો પરાક્રમ યોગ, બની રહ્યો છે, આ વર્ષે ગણેશ મહોત્સવ ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023, અનંત ચતુર્દશી સુધી દસ દિવસ સુધી ઉજવવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/156005c5baf40ff51a327f1c34f2975b5646f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે મંગળવાર 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર સ્વાતિ નક્ષત્ર, ધ્વજા યોગ, શ્રી ગણેશનો પરાક્રમ યોગ, બની રહ્યો છે, આ વર્ષે ગણેશ મહોત્સવ ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023, અનંત ચતુર્દશી સુધી દસ દિવસ સુધી ઉજવવામાં આવશે.
2/5
![જો આપ ઘરે પર બાપ્પાની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવા માંગતા હો તો મૂર્તિ લાવતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, મૂર્તિમાં સૂંઢની દિશા કઇ તરફ છે,.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/d0096ec6c83575373e3a21d129ff8fef1ea7d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ ઘરે પર બાપ્પાની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવા માંગતા હો તો મૂર્તિ લાવતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, મૂર્તિમાં સૂંઢની દિશા કઇ તરફ છે,.
3/5
![મૂર્તિમાં બાપાની સૂંઝ ડાબી બાજુ નમેલી હોવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિને ઘરે લાવતી વખતે તેની સૂંઢનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાપ્પાની સૂંઢ ડાબી તરફ નમેલી હોવી જોઈએ. જો બાપ્પાની સૂંઢ ડાબી બાજુ હોય તો તેને વામુખી ગણેશ કહેવાય છે. આ દિશામાં સુંઢની હાજરી શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં સુખ-શાંતિ લાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/032b2cc936860b03048302d991c3498fbc462.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૂર્તિમાં બાપાની સૂંઝ ડાબી બાજુ નમેલી હોવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિને ઘરે લાવતી વખતે તેની સૂંઢનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાપ્પાની સૂંઢ ડાબી તરફ નમેલી હોવી જોઈએ. જો બાપ્પાની સૂંઢ ડાબી બાજુ હોય તો તેને વામુખી ગણેશ કહેવાય છે. આ દિશામાં સુંઢની હાજરી શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં સુખ-શાંતિ લાવે છે.
4/5
![મે તમારી ઈચ્છા મુજબ કોઈપણ રંગની બાપ્પાની મૂર્તિ ઘરે લાવી શકો છો. સફેદ રંગની અથવા સિંદૂર લાલ રંગની મૂર્તિ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/18e2999891374a475d0687ca9f989d8387f0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મે તમારી ઈચ્છા મુજબ કોઈપણ રંગની બાપ્પાની મૂર્તિ ઘરે લાવી શકો છો. સફેદ રંગની અથવા સિંદૂર લાલ રંગની મૂર્તિ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે.
5/5
![ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બાપ્પાની મૂર્તિમાં મુષક હોવો જોઈએ અને તેના હાથમાં મોદક પણ હોવો જોઈએ. આવી મૂર્તિ લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે જ્યારે મુષક તેમનું વાહન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/f3ccdd27d2000e3f9255a7e3e2c488009e32c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બાપ્પાની મૂર્તિમાં મુષક હોવો જોઈએ અને તેના હાથમાં મોદક પણ હોવો જોઈએ. આવી મૂર્તિ લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે જ્યારે મુષક તેમનું વાહન છે.
Published at : 17 Sep 2023 01:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)