શોધખોળ કરો

Tarot Card Saptahik Rashifal :મેષથી કન્યા રાશિના જાતક માટે માર્ચનું પહેલું સપ્તાહ કેવું રહેશે, ટૈરો કાર્ડ દ્વારા જાણો સાપ્તાહિક રાશિફળ

Saptahik Rashifal Tarot Card: ટૈરો કાર્ડ રીડિંગ દ્વારા જાણીએ મેષથી લઈને કન્યા સુધીના દરેક વ્યક્તિનું માર્ચનું પહેલું સપ્તાહ કેવું રહેશે,

પ્રતીકાત્મક તસવીર

1/7
Saptahik Rashifal Tarot Card: એક નવું અઠવાડિયું અને નવો મહિનો શરૂ થઇ ગયો  છે. માર્ચ 2024નું પહેલું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે જાણો. ચાલો અહીં પહેલી 6  રાશિઓનું સાપ્તાહિક રાશિફળ જાણીએ..

2/7
મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 3 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ- તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો લાભદાયી સાબિત થશે, નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે.

3/7
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 8 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ  છે - તમે તમારી બુદ્ધિમત્તાથી કોઈપણ મુશ્કેલ કાર્ય પૂર્ણ કરી શકશો. સફળતા પ્રાપ્ત થશે.

4/7
મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબુડિયા છે, લકી નંબર 1 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ- પ્રવાસ માટે સમય અનુકૂળ છે, તમે નવા લોકો સાથે મુલાકાત કરશો, નવી તકો મળશે.

5/7
કર્ક  (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 9 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમને પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સફળતા અને આર્થિક લાભ મળશે

6/7
સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-  આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 9 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ - નિર્ણય લેવાની શક્તિ પર ધ્યાન આપો, ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી તમને લાભ થશે.

7/7
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-  આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 5 છે, શુક્રવારનો લકી ડે છે અને અઠવાડિયાની ટીપ છે - તમારી જાત પર વિશ્વાસ રાખીને આગળ વધો, તમને સફળતા મળશે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

Embed widget