શોધખોળ કરો
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષના 15 દિવસ પિતૃઓને યાદ કરવા, તેમને સંતુષ્ટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે પિતૃ પક્ષમાં કાળા તલથી કેટલાક વિશેષ ઉપાય જરૂર કરો, આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
પિતૃ પક્ષ 2024
1/6

પિતૃ પક્ષમાં રોજ સૂર્યોદય પહેલાં પાણીમાં કાળા તલ મિશ્ર કરીને સ્નાન કરો. કાળા તલના ઉપયોગથી શનિ દોષ પણ શાંત થાય છે.
2/6

શ્રાદ્ધ કર્મમાં કાળા તલનો પણ વિશેષ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વજોના તર્પણ દરમિયાન પાણીમાં કાળા તલ અને કુશાનો જરૂર ઉપયોગ કરો, આના વગર પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતો નથી, તેઓ જળ ગ્રહણ કરી શકતા નથી. માન્યતા છે કે તર્પણમાં તલનો ઉપયોગ કરવાથી પૂર્વજો આવનારી 7 પેઢીઓને ખુશહાલીનો આશીર્વાદ આપે છે.
Published at : 20 Sep 2024 07:43 PM (IST)
આગળ જુઓ





















