શોધખોળ કરો

Grah Gochar Rashifal : સપ્ટેમ્બરમાં 3 મોટા ગ્રહોના રાશિ પરિવર્તન, આ રાશિના જીવન પર થશે અસર

Grah Gochar Rashifal : સપ્ટેમ્બર મહિનો ગ્રહો ગોચરની દ્રષ્ટિએ ઘણો મહત્વનો રહેવાનો છે. 4 સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે,

પ્રતીકાત્મક તસવીર

1/7
Grah Gochar Rashifal : સપ્ટેમ્બર મહિનો ગ્રહો ગોચરની દ્રષ્ટિએ ઘણો મહત્વનો રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર અને બુધ પોતાની રાશિ બદલશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે કે 4 સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે,

2/7
સપ્ટેમ્બર મહિનામાં થઈ રહેલા આ મોટા ગ્રહ ગોચરો તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ કેટલીક ખાસ રાશિઓ છે જેના પર આ ગ્રહોના ગોચર  નકારાત્મક અસર થશે

3/7
સપ્ટેમ્બર મહિનામાં તમારો અધિપતિ ગ્રહ શુક્ર વૃષભ રાશિમાં કમજોર સ્થિતિમાં રહેશે. આવી સ્થિતિમાં, વૃષભ રાશિના લોકોના સુખ-સુવિધાઓમાં ઘટાડો થશે. આ સમય દરમિયાન પરિવારના સભ્યો વચ્ચે મતભેદ પણ થઈ શકે છે. તમને તમારા ભાઈ કે બહેન સાથે સંબંધ જાળવવામાં મુશ્કેલી આવી શકે છે.

4/7
મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ વધઘટ થઈ શકે છે. મિથુન રાશિના જાતકોની કુંડળીમાં મંગળની હાજરીને કારણે ભાઈ-બહેનના સંબંધોમાં તણાવની સ્થિતિ બની શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

5/7
સપ્ટેમ્બરના અંતમાં બુધ કન્યા રાશિના 12મા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, બુધના પ્રભાવને કારણે, તમારા ખર્ચમાં વધારો થશે. આ મહિને તમારો ખર્ચ તમારી આવક કરતા વધુ રહેશે. બિઝનેસમેનની વાત કરીએ તો તમારે કાર્યસ્થળ પર તણાવનો સામનો કરવો પડી શકે છે. મૂંઝવણમાં રહેવાને કારણે તમે કોઈ નિર્ણય યોગ્ય રીતે લઈ શકશો નહીં.

6/7
વૃશ્ચિક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો માનસિક તણાવનો સમયગાળો બની શકે છે. સપ્ટેમ્બર મહિનામાં મંગળ વૃશ્ચિક રાશિના આઠમા ભાવમાં રહેશે. જેના કારણે તમારી સમસ્યાઓ વધશે. જો તમે કોઈપણ પ્રકારના વાહનનો ઉપયોગ કરો છો, તો થોડી સાવધાની રાખો. મંગળના પ્રભાવને કારણે તમે વધુ ગુસ્સે થશો જેના કારણે તમારું કરેલું કામ પણ બગડી શકે છે.

7/7
મકર રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનાનો પહેલો ભાગ ઘણો સારો રહેવાનો છે. પરંતુ સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ તમારી પરેશાનીઓ શરૂ થઈ જશે. આ સમયગાળા દરમિયાન શનિદેવ પણ વક્રી સ્થિતિમાં રહેશે. આવી સ્થિતિમાં, તમારે તમારા વ્યવસાયમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તેમજ તમારા ઘણા કાર્યો અધૂરા રહી શકે છે. તમારા પિતા સાથેના તમારા સંબંધો પર થોડી અસર થઈ શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Embed widget