શોધખોળ કરો
Advertisement

Vastu Tips: આ દિશામાં મુખ રહે તે રીતે બેસીને કરો અભ્યાસ, મળશે ઝળહળતી સફળતા
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દરેક સ્થાન માટે નિયમો આપવામાં આવ્યા છે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકોએ ભણતી વખતે કઈ દિશામાં બેસવુ જોઇએ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દરેક સ્થાન માટે નિયમો આપવામાં આવ્યા છે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકોએ ભણતી વખતે કઈ દિશામાં બેસવુ જોઇએ
2/6

વાસ્તુશાસ્ત્રની આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. વાસ્તુ અનુસાર કરવામાં આવેલ કાર્ય સફળતા આપે છે. આજે ચાલો જાણીએ કે બાળકોએ ભણતી વખતે કઈ દિશામાં બેસવું જોઇએ.
3/6

બાળકોના શિક્ષણમાં પણ વાસ્તુશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે. બાળક કઈ દિશામાં બેસીને અભ્યાસ કરે છે તેનાથી ઘણો ફરક પડે છે.
4/6

વાસ્તુશાસ્ત્ર અનુસાર, અભ્યાસ કરતી વખતે બાળકોએ પૂર્વ કે પશ્ચિમ તરફ મુખ કરવું જોઈએ. જો આમાંથી એક પણ શક્ય ન હોય તો બાળક ઉત્તર દિશા તરફ મુખ રાખીને પણ અભ્યાસ કરી શકે છે.
5/6

ઉત્તર પૂર્વ દિશાને અભ્યાસ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાળક પણ આ દિશામાં મોં રાખીને અભ્યાસ કરી શકે છે. તેનાથી બાળકનું મગજ ઝડપથી કામ કરે છે અને વસ્તુઓ ઝડપથી સમજાય છે.
6/6

એટલા માટે જ્યારે પણ તમે બાળકના રૂમમાં સ્ટડી ટેબલ બનાવો અથવા રાખો ત્યારે ધ્યાન રાખો કે ભણતી વખતે બાળકનું મોઢું ઉત્તર-પૂર્વ તરફ હોય.પુસ્તક નોટબુક વગેરે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.
Published at : 31 Mar 2024 08:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
