શોધખોળ કરો
Vastu tips for Plants: ભૂલથી પણ ઘરમાં આ 5 પ્લાન્ટ ન લગાવો, નકારાત્મક ઊર્જાના સંચાર સાથે થશે આર્થિક નુકસાન
વાસ્તુ ટિપ્સ
1/6

વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડનું જોડાણ તમારા જીવન સાથે સીધું જોડાયેલું છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં. ઘરમાં કેટલાક છોડ લગાવવા વર્જિત માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
2/6

આજના યુગમાં ઘરની સજાવટ માટે બોન્સાઈના છોડ રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડ લૂકમાં તો સુંદર દેખાય છે, પરંતુ તેને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર દૂર છે. આ પ્રગતિમાં અવરોધક બને છે.
Published at : 19 Jun 2022 09:52 AM (IST)
આગળ જુઓ





















