શોધખોળ કરો

આથિયા શેટ્ટીએ લોકેશ રાહુલ સાથે શેર કરી અનસીન તસવીર, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

1/4
 ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુનીલ શેટ્ટીને આથિયા અને લોકેશ રાહુલના રિલેશનશિપને લઈને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, હું કોઈ રિલેશનશિપમાં નથી. તમારે આથિયાને પૂછવું પડશે. તેના બાદ તમે મને જણાવશો કે આ વાત સાચી છે કે ખોટી, ત્યારે આપણે આ અંગે વાત કરીશું. તમને પોતાને નથી ખબર તો મને કઈ રીતે પૂછી શકો છો.

2/4
 આ સિવાય તેણે પિતા સુનીલ શેટ્ટી સાથેની પણ તસવીર પોસ્ટ કરી હતી. જ્યારે આથિયાને પૂછવામાં આવ્યું કે, તેના ફેરવરિટ કોણે છે ત્યારે તેના દાદા સાથે પોતાના બાળપણની તસવીર શેર કરી હતી.

3/4
 આથિયાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે એએમએ સેશન રાખ્યું હતું. આ દરમિયાન ફેન્સના સવાલનો જવાબ આપતા તેણે એક તસવીર શેર કરી હતી. એક પ્રશંસકે આથિયાને તેના કથિત બોયફ્રેન્ડ સાથે તસવીર શેર કરવા કહ્યું હતું ત્યારે તેણે લોકડાઉન દરમિયાનની એક અનસીન તસવીર કરી હતી. જેમાં તે રાહુલ સાથે નજર આવી રહી છે. ફોટોમાં બન્ને માસ્ક પહેરેલા નજર આવી રહ્યાં છે.(તસવીર- ઈન્સ્ટાગ્રામ)

4/4
 બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ પોતાના રિલેશનશપિને લઈને ચર્ચામાં છે. જો કે, બન્નેએ પોતાના રિલેશનશિપ અંગે જાહેરમાં સ્વીકાર કર્યો નથી પરંતુ બન્ને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો શેર કરતા રહે છે. આથિયા અને રાહુલ સોશિયલ મીડિયા ખૂબ એક્ટિવ રહે છે. ત્યારે હવે આથિયાએ લોકેશ રાહુલ સાથે પોતાની એક તસવીર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget