શોધખોળ કરો
ભારતમાં લૉન્ચ થયુ ઓડીનુ પ્રીમિયમ વેરિએન્ટ Audi A4, જાણો શું છે કારની કિંમત ને ફિચર્સ
Audi_A4_Premium
1/6

Audi A4 Premium Variant Photos: ઓડીએ સોમવારે Audi A4 પ્રીમિયમ સેડાનના શરૂઆતી વેરિએન્ટને ભારતમાં લૉન્ચ કરી દીધુ છે. આની કિંમત 39.99 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) રાખવામાં આવી છે. આ પહેલા કંપની ભારતમાં ઓડી Audi A4 પ્રીમિયમ પ્લસ અને Audi A4 ટેકનોલૉજીની કારો માર્કેટમા ઉતારી ચૂકી છે.
2/6

ઓડી ઇન્ડિયાના પ્રમુખ બલવીર સિંહ ઢિલ્લોએ કહ્યું કે ગત જાન્યુઆરીમાં એ4 કાર ઉતારવાની સાથે જ ભારતીય માર્કેટમાં ખુબ સારી પ્રતિક્રિયાઓ મળી છે. તેમને આશા દર્શાવી છે કે આ એન્ટ્રી લેવલ કારને પણ ગ્રાહકો પસંદ કરશે.
Published at : 07 Dec 2021 10:33 AM (IST)
આગળ જુઓ





















