શોધખોળ કરો

Sales Report: 2023 માં આ 5 કંપનીઓનો છવાયેલો રહ્યો જાદુ, કારો વેચવામાં રહી અવ્વલ

કારના વેચાણના સંદર્ભમાં સ્થાનિક બજારમાં માત્ર એક જ કંપનીનું પ્રભુત્વ છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Sales Report: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ માટે છેલ્લું વર્ષ શાનદાર વર્ષ હતું, કારણ કે મોટાભાગના ઓટોમેકર્સે વેચાણમાં વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ હાંસલ કરી હતી. જેના વિશે અમે વધુ માહિતી આપી રહ્યા છીએ.  કાર વેચાણ અહેવાલ 2023

2/6
કારના વેચાણના સંદર્ભમાં સ્થાનિક બજારમાં માત્ર એક જ કંપનીનું પ્રભુત્વ છે, જે મારુતિ સુઝુકી છે. કારણ કે આંકડા આ જ દર્શાવે છે. મારુતિએ 2023માં 17,07,668 યૂનિટ વેચ્યા હતા. જે 2022માં વેચાયેલા 15,76,025 યુનિટ કરતાં 8.35 ટકા વધુ છે.

3/6
બીજા સ્થાને હ્યૂન્ડાઈ છે, જેણે 2023માં સ્થાનિક બજારમાં સૌથી વધુ કાર વેચી હતી. જે 6,02,111 યૂનિટ હતું. જ્યારે 2022માં આ આંકડો 5,52,511 યુનિટ હતો. એટલે કે 8.89 ટકાનો વધારો નોંધાયો હતો.

4/6
ત્રીજું સ્થાન ટાટા મોટર્સે લીધું હતું, જેણે ગયા વર્ષે 5,50,871 એકમોનું વેચાણ નોંધાવ્યું હતું. જે 2022માં 5,26,798 યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન કંપનીએ 4.57 યૂનિટનો ફાયદો મેળવ્યો હતો.

5/6
ટોચની પાંચ સૌથી વધુ વેચાતી કારની યાદીમાં ચોથું નામ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું હતું. મહિન્દ્રાએ 2023માં 4,32,876 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે 2022માં કંપનીએ 3,35,088 યુનિટ વેચ્યા હતા. જે વાર્ષિક વેચાણમાં મોટો તફાવત હતો અને કંપનીએ 29.18 ટકાની જબરદસ્ત વૃદ્ધિ હાંસલ કરી હતી.

6/6
કિયા પાંચમું સ્થાન મેળવવામાં સફળ રહી અને 2,55,000 કારનું વેચાણ કર્યું. જોકે, આ આંકડો 2022માં વેચાયેલી કારના 2,54,556 યુનિટ કરતાં માત્ર 0.17 ટકા વધુ છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Embed widget