શોધખોળ કરો

Auto Expo 2020ની ધમાકેદાર શરૂઆત, TATA મોટર્સે રજૂ કરી ચાર નવી એસયુવી

1/5
Tata Sierra: કંપનીએ Tata Sierraની ઝલક ગ્રેટર નોઇડામાં ચાલી રહેવા ઓટો એક્સપોમાં દર્શાવી હતી. પ્રથમ નજરમાં કારનો લુક શાનદાર છે. કંપનીનું કહેવું છે કે ઈલેક્ટ્રિક સેગમેંટ કારમાં આગામી દિવસોમાં ક્રાંતિ થશે. Tata Sierra એસયુવીમાં 3 દરવાજા હશે. કંપનીના કહેવા પ્રમાણે આ એસયુવીના ભવિષ્યને આધુનિક અને પ્રોગરેસિવ લુક આપે છે. આ પૂરી રીતે ઈલેક્ટ્રિક કાર હશે. જોકે તેના સ્પેશિફિકેશંસ અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. ટાટા સિએરા એક જમાનામાં જાણાતું નામ હતું. ત્રણ દરવાજા વાળી આ એસયુવીને ટાટા નવા વેરિયન્ટમાં ફરી માર્કેટમાં ઉતારી રહી છે.

2/5
Tata HBX: ઓટો એકસપોના પ્રથમ દિવસે ટાટાએ તેની કોન્સેપ્ટ સ્મોલ કાર Tata HBX રજૂ કરી હતી.આ કાર મહિન્દ્રા KUV 100ને ટક્કર આપશે. માઇક્રો એસયુવીની ડિઝાઇન હેરિયરને મળતી આવે છે. કારનું ઈન્ટિરિયર અલ્ટ્રોઝને મળતું આવે છે.

3/5
New Tata Harrier:  આ ઉપરાંત એક્સપોમાં New Tata Harrier 2020 લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ કારમાં સૌથી મોટો બદલાવ 6 સ્પીડ ઓટોમેટિક ગિયરનો કર્યો છે. કંપનીએ  આ કારની કિંમત 13.69 લાખ રૂપિયા એક્સ-શો રૂમ દિલ્હી રાખી છે.

4/5
Tata Gravitas: ટાટા  ગ્રેવિટાસ હેરિયરનું થ્રી રો વર્ઝન છે. સાત સીટ  ઉપરાંત તેમાં ઓટોમેટિક ગિયર બોક્સ પણ આપવામાં આવ્યું છે. ટાટા ગ્રેવિટાસ BS6 2.0 ડીઝલ એન્જિનથી લેસ છે. આ કાર ટૂંક સમયમાં લોન્ચ થશે.

5/5
નવી દિલ્હીઃ ઓટો એક્સપો 2020ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. દેશ દુનિયાની તમામ ઓટો મોબાઇલ કંપનીઓ આ વિશ્વસ્તરીય ઓટો શોમાં સામેલ થઈ છે. આ આટો શો જનતા માટે 7 થી 12 ફેબ્રુઆરી ખુલ્લો રહેશે. પ્રથમ દિવસે ટાટા મોટર્સે 4 એસયુવી રજૂ કરીને ધમાકેદાર શરૂઆત કરી હતી.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget