શોધખોળ કરો

Photos: રૉયલ એનફિલ્ડની બે સુપર સ્પેશ્યલ બાઇક્સ લૉન્ચ, જાણો શું છે નામ ને ખાસિયતો.....

આ બાઇક માટે કંપની થોડાક સયમ પહેલાથી જ પ્રી-બુકિંગ લેવાનુ શરૂ કરી ચૂકી હતી

ફાઇલ તસવીર

1/9
Royal Enfield New Bikes: રૉયલ એનફિલ્ડે પોતાની બે મૉટરસાયકલ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 સ્પેશ્યલ એડિશનને B6 કમ્પ્લાયન્ટ એન્જિન અને શાનદાર લૂકની સાથે રજૂ કરી દીધી છે.

2/9
આ બાઇક માટે કંપની થોડાક સયમ પહેલાથી જ પ્રી-બુકિંગ લેવાનુ શરૂ કરી ચૂકી હતી. રૉયલ એનફિલ્ડની આ બાઇકનો મુકાબલો કરનારી બાઇક કેટીએમ ડ્યૂક 390, કાવાસાકી નિન્ઝા 300 અને હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750 બાઇક સામેલ છે.

3/9
લૂક  -  રૉયલ એનફિલ્ડની નવી રૉયલ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 બાઇકમાં ગૉળ હેડલાઇટ, લાંબો કૉમેડ એક્ઝૉસ્ટ અને ઢાળવાળી ફ્યૂલ ટેન્કની સાથે ટ્રિપર નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી સપૉર્ટેડ સેમિ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સૉલ, બેસ્ટ લાઇટિંગ માટે ઇન્ટરસેપ્ટર 650માં હલૉઝન હેડલાઇટ અને LED ટેલલેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે કૉન્ટિનેન્ટલ જીટી 650માં ઓલઇલઇડી સેટઅપ મળે છે.

4/9
એન્જિન  - નવી બાઇક્સ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 માં આપવામાં આવેલું એન્જિન બીએસ6 માપદંડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા 648ccની પેરેલલ ટ્વીન એન્જિન છે,

5/9
જે આ બન્ને બાઇકને 7150rpm પર 47bhp ની મેક્સિમમ પાવર અને 5250rpm પર 52Nm નો પીક ટૉર્ક આપવાની ક્ષમતા વાળુ છે. સાથે જ આ એન્જિન 6- સ્પીડ ગિયરબૉક્સ અને સ્લિપર ક્લચ સાથે જોડવામાં આવ્યુ છે.

6/9
ફિચર્સ -  નવી રૉયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 બન્ને બાઇકમાં આપવામાં આવેલા ફિચર્સની વાત કરીએ તો, રસ્તાંઓ પર બેસ્ટ હેડલિંગ માટે ડ્યૂલ ચેનલ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS)ની સાથે સાથે આના બન્ને પૈડાઓ પર ડિસ્ક બ્રેક આપવામાં આવેલી છે.

7/9
વળી, સસ્પેન્શનની વાત કરીએ તો ફ્રન્ટમાં 40 એમએમ ટેલિસ્કૉપિક ફૉર્ક્સ અને પાછળની બાજુએ ટ્વીન શૉક અવશૉર્ક્સ આપવામાં આવ્યા છે.

8/9
કિંમત -  અત્યારે આ બન્ને બાઇકોને વેચાણ માટે યૂરોપ અને લંડનમાં ઉતારી દેવામાં આવ્યા છે. જ્યાં રૉયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલની કિંમત ક્રમશઃ 6.47 લાખ રૂપિયા અને 6.67 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જાણકારી અનુસાર, આ બાઇકને ભારતમાં જલદી લૉન્ચ કરવામાં આવી શકે છે.

9/9
આની સાથે થશે માર્કેટમાં ટક્કર  -  રૉયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 બાઇકને ટક્કર આપનારી બાઇકના લિસ્ટમાં કેટીએમ ડ્યૂક 390, કાવાસાકી નિન્ઝા 300, હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750, બેનેલી ઇમ્પીરિયલ 400, ઝાવા પેરાક, યેજદી સ્ક્રેમ્બલર, યેઝદી રૉડસ્ટર જેવી બાઇક સામેલ છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Embed widget