શોધખોળ કરો
Advertisement

Electric Vehicle: આ રીતે વધારો ઇલેક્ટ્રિક કાર, બાઇક અને સ્કૂટરની રેન્જ, બહુજ કામની છે આ ટિપ્સ............

EV_Charging_Station_01
1/6

How To Increase Electric Vehicle Range: જો તમારી પાસે કોઇ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, પછી તે ભલે ઇલેક્ટ્રિક કાર હોય, ઇલેક્ટ્રિક સ્કૂટર હોય કે પછી ઇલેક્ટ્રિક મૉટરસાયકલ હોય. તો તમારા મનમાં રેન્જને લઇને ચિંતા જરૂર હશે. આવામાં આજે અમે તમને ઇલેક્ટ્રિક વાહનોની સારી રેન્જ હાંસલ કરવા માટેની બેસ્ટ ટિપ્સ બતાવી રહ્યા છીએ.
2/6

ચાર્જિંગ - ઇલેક્ટ્રિક વાહનને ક્યારેય ડિપ ડિસ્ચાર્જ ના થવા દો, આનાથી બેટરી પર અસર પડે છે. આમ કરવાથી રેન્જ ઓટોમેટિક ધીમે ધીમે ઓછી થતી જાય છે. હંમેશા 20 ટકા બેટરી બચતા પહેલા જ તેને ચાર્જ કરી દો.
3/6

સ્પીડ - ઇલેક્ટ્રિક વાહનની સ્પીડ જેટલી વધારે હશે, તેની બેટરી તેટલી જ જલદી ખતમ થઇ જશે. ઇલેક્ટ્રિક ચલાવતી વખતે સ્પીડ ખાસ ધ્યાન રાખો.
4/6

ઇલેક્ટ્રિક વાહનને ઇકોનૉમિક સ્પીડમાં ચલાવવા જોઇએ. વારંવાર સ્પીડને રફ રીતે વધારવી કે ઘટાડવી પણ ના જોઇએ.
5/6

ઓવરલૉડિંગ - ઇલેક્ટ્રિક વાહનમાં ઓવરલૉડિંગ કરવાથી મૉટર પર દબાણ પડે છે. ઓવરલૉડિંગના કારણે મૉટર કામ કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે, જેનાથી બેટરી કન્ઝ્યૂમિંગ વધી જશે.
6/6

આનાથી ઇલેક્ટ્રિક વાહનની રેન્જ ઓછી થાય છે, એટલા માટે ઇલેક્ટ્રિક વાહનને ક્યારેય પણ ઓવરલૉડિંગ ના કરો.
Published at : 18 Feb 2022 04:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
