શોધખોળ કરો

Best Mileage Cars: જો તમે એક બેસ્ટ માઇલેઝ કારની શોધમાં છો, તો આ ગાડીઓ પર કરો એક નજર......

અમે તમને અહીં કેટલાક બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ, તેના પર તમે ખરીદવા માટે વિચાર કરી શકો છે,

ફાઇલ તસવીર

1/6
Best Mileage Cars: દેશમાં સૌથી વધુ વેચાણ માઇલેજ કારોનું થાય છે, જો તમે પણ તમારા માટે એક આવી જ માઇલેજ કાર લેવા ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ, તેના પર તમે ખરીદવા માટે વિચાર કરી શકો છે, કરો અહીં એક નજર.....

2/6
મારુતિ સેલેરિયા - મારુતિ સેલિરિયો કાર દેશમાં અવેલેબલિ સૌથી વધુ માઇલેજ આપનારી કારોમાની એક છે, સાથે જ બજેટના મામલામાં પણ એકદમ ફિટ બેસે છે. આ કારની માઇલેજ 26.68 kmpl છે, આ કાર બજેટ અને માઇલેજનુ બેસ્ટ કૉમ્બિનેશન છે.

3/6
હ્યૂન્ડાઇ ગ્રાન્ડ i10 -  હ્યૂન્ડાઇની ગ્રાન્ડ i10 હેચબેક કાર શાનદાર લૂકની સાથે બેસ્ટ માઇલેજ પણ આપે છે. Hyundai ની આ Grand i10 NIOS ની માઇલેજ 26.2 kmpl છે. આ કાર દેશમાં હાઇ ડિમાન્ડ વાળી કાર છે. આનુ કારણ માઇલેજની સાથે સાથે હટકે લૂક પણ છે.

4/6
ટાટા અલ્ટ્રૉઝ -  ટાટા અલ્ટ્રૉઝ, ટાટાની શાનદાર લૂક વાળી પ્રીમિયમ હેચબેક કરા છે, જેને માઇલેઝ અને સુરક્ષિત હોવાના કારણે ખુબ પસંદ કરવામાં આવી રહી છે, આના માઇલેઝની વાત કરીએ તો કંપની પોતાની આ કાર માટે 26 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજનો દાવો કરે છે.

5/6
મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા -  હાઇબ્રિડ ટેકનોલૉજી વાળી મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કાર માટે કંપની 27 કિલોમીટર પ્રતિ લીટરના માઇલેજનો દાવો કરે છે, હાઇબ્રિડ ટેકનોલૉજી વાળી હોવાના કારણે આ કાર ઓછી સ્પીડ પર ઇલેક્ટ્રિક વ્હીકલની જેમ ચાલે છે. જેની સીધી અસર માઇલેઝ પર પડે છે.

6/6
ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર SUV -  ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર SUV હાઇબ્રિડ પૉવરટ્રેન વાળી હોવાના કારણે 27 કિલોમીટર પ્રતિ મીટર પ્રતિ લીટરથી વધુની માઇલેજ આપવામાં સક્ષમ છે, સાથે જ લૂક અને ડિઝાઇનના મામલામાં પણ આ કાર શાનદાર છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

Embed widget