શોધખોળ કરો

Cars with Best Mileage: માઇલેજના મામલામાં 'દિલ' નહીં તોડે આ કારો, તસવીરોમાં જોઇઓ લૂક ને ફિચર્સ

આ પહેલા આર્ટિકલ વાંચો અને તમે બેસ્ટ કારની પસંદગી કરી શકશો. જો તમે તમારા ખિસ્સામાં ઇંધણનો ખર્ચ ઓછો લાવવાના ઓપ્શન પ્લાનિંગ કરી રહ્યા છે, તો આ વિકલ્પો પર વિચાર કરી શકો છો.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Cars with Best Mileage: જો તમે એક સારી માઇલેજ વાળી કારની શોધમાં છો, તો તમે ભારતીય માર્કેટમાંથી કેટલાય ઓપ્શન પસંદ કરી શકો છો. આ પહેલા આર્ટિકલ વાંચો અને તમે બેસ્ટ કારની પસંદગી કરી શકશો. જો તમે તમારા ખિસ્સામાં ઇંધણનો ખર્ચ ઓછો લાવવાના ઓપ્શન પ્લાનિંગ કરી રહ્યા છે, તો આ વિકલ્પો પર વિચાર કરી શકો છો.

2/6
મારુતિ વેગન આર પેટ્રૉલ પર 25.19 kmpl અને CNG પર 34.05 km/kg મેળવી શકે છે. આ કાર તમે 5.45 લાખ રૂપિયાથી લઈને 7.30 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ વચ્ચે ખરીદી શકો છો.

3/6
તમે મારુતિ સુઝુકી સ્વિફ્ટથી 22.56 kmpl અને CNG પર 30.9 km/kg સુધીની માઇલેજ મેળવી શકો છો. તમે તેને 5.99 લાખ રૂપિયાથી લઈને 8.89 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની કિંમતમાં ખરીદી શકો છો.

4/6
અલ્ટો K10 પેટ્રૉલ પર 22.05 kmpl અને CNG પર 31.59 km/kg સુધીની માઇલેજ મેળવી શકે છે. તમે તેને 3.54 લાખ રૂપિયાથી લઈને 5.13 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ સુધીની કિંમતમાં ખરીદી શકો છો.

5/6
Tata Tiago પણ આ બાબતમાં એક શાનદાર કાર છે. તેની માઈલેજ પેટ્રૉલ પર 19 kmpl અને CNG પર 26.49 km/kg સુધી હોઈ શકે છે. આ કારની શરૂઆતી કિંમત 5.59 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ છે.

6/6
આગામી કાર Tata Punch micro SUV છે. જેનું પેટ્રૉલ પર ARAI અનુસાર 20.09 km/liter છે, જ્યારે CNG પર તે 26.99 km/kg છે. તેને એક્સ-શોરૂમ રૂ. 5.99 લાખની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget