શોધખોળ કરો

Best SUV In India: આ છે ભારતની સૌથી શ્રેષ્ઠ 3 SUV, કિંમત છે 9 લાખથી પણ ઓછી

tata_nexon

1/4
India's Best Suv Cars જો તમે SUV સેગમેન્ટની કારોને પસંદ કરો છો પરંતુ બજેટને લઈ કોઈ મુશ્કેલી છે તો આજે અમે તમને ભારતમાં વેચાતી ઓછા બજેટની ત્રણ  શ્રેષ્ઠ એસયુવીની માહિતી આપીએ છીએ.  જેની કિંમત 9 લાખ રૂપિયાથી પણ ઓછી છે. આ કાર્સમાં ટટા નેક્સન, મહિન્દ્રા એક્સયુવી 300 અને ફોર્ડ ઇકોસ્પોર્ટ સામેલ છે. જો કે, દેશમાં ઘણી બધી SUV કાર છે, જે તમારા માટે વિકલ્પો હોઈ શકે છે.

2/4
Tata Nexon: ટાટા મોટર્સની  નેક્સન SUV સૌથી સુરક્ષિત કારોમાં એક છે. તેમાં શાનદાર સેફ્ટી ફીચર્સ છે. આ SUV પેટ્રોલ અને ડીઝલ, બંને એન્જિન ઓપ્શન સાથે આવે છે. 1.2-લીટર ટર્બો-પેટ્રોલ અને 1.5-લીટર ડીઝલ એન્જિન છે. પેટ્રોલ એન્જિન 110HP અને 170NM નો પીક ટોર્ક અનેટે ડીઝલ એન્જિન 110HP અને 260NM પીક ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. કારની શરૂઆતની કિંમત 7.28 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

3/4
Mahindra XUV 300: મહિન્દ્રા એક્સયુવી 300 ની ભારતીય બજારમાં ઘણી વેચાય છે. તેની કિંમત, શાનદાર લુક અને પરફોર્મન્સ માટે વખણાય છે છે. આ 5 સીટર એસયુવી પેટ્રોલ અને ડીઝલ, બે એન્જિન વિકલ્પો સાથે આવે છે. 1.2 લીટરનું પાવર એન્જિન, 108.59 એચપી પાવર અને 200 એનએમ નો પીક ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. 1.5 લીટર ડીઝલ એન્જિન 108.59 એચપી પાવર અને 300 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એસયુવીની પ્રારંભિક કિંમત 7.95 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

4/4
Ford EcoSport: ફોર્ડ ઇકોસ્પોર્ટ પણ ભારતમાં વેચાતી મસ્કૂલર લુકની SUV તરીકે ઓળખાય છે. ઇકોસ્પોર્ટ બે એન્જિન ઓપ્શન સાથે આવે છે. 1.5 લીટર નૈચરલી-એસ્પિરરેટેડ પેટ્રોલ એન્જિન અને બીજું 1.5-લીટર ટર્બો-ડીઝલ એન્જિન. પેટ્રોલ એન્જીન 121બીએચપી પાવર અને 149એનએમનો પીક ટોર્ક જેનરેટ કરી શકે છે. ડીઝલ એન્જિન 99બીએચપી પાવર અને 215એનએમ નો ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. તેની પ્રારંભિક કિંમત 8.19 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 

Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર

Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 

શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?

કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ

Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર

Embed widget